________________
सम्बोधसप्ततिः
ગાથા-૯ - પાર્શ્વસ્થાદિ અવંદનીય
७९
किंची सुहसायविगतिपडिबद्धो । तिहि गारवेहि मज्जति, तं બાળાદી અહા ંવું" ।। ‘તે' પાર્શ્વસ્થાવ્યોવન્દ્રનીયા:, વવ? ખિનમતે ન તુ તો 1 રૂતિ ગાથાર્થ: ॥8॥
अथ पार्श्वस्थादीन् वन्दमानस्य को दोष: ? इत्युच्यते સંબોધોપનિષદ્
જાણવો. ॥૨॥ (આ સ્થાને પ્રવચનસારોદ્વારમાં – પરતત્તિપવત્તી તિતિળો ય ફળમો અહા ંવો- એવો પાઠ ઉપલબ્ધ થાય છે. જેનો અર્થ છે - પપ્રવૃત્તિમાં તત્પર અને અસહનશીલ એ યથાછંદ છે.) જે સ્વચ્છંદમતિથી વિકલ્પિત આચરણ કરે, જે કંઇક સુખ-શાતા-વિગઇઓમાં પ્રતિબદ્ધ હોય, જે ત્રણે ગારવોમાં ગરકાવ થાય, તેને યથાછંદ તરીકે જાણ. ॥૩॥ (પ્ર.સા.૧૨૧,૧૨૨,૧૨૩, ગુરુતત્ત્વવિનિશ્ચય ૩-૯૯, ૧૦૦, ૧૦૧, શ્રાવકધર્મ વિધિ ૨૩,૨૪,૨૫) આ પાર્શ્વસ્થ વગેરે અવંદનીય છે, ક્યાં ? જિનશાસનમાં, લોકમાં નહીં. લોક તો વેષાદિ બાહ્યાડંબરને જોઇને વંદન કરતો હોવાથી તેમને વંદન કરે છે. આ પ્રમાણે ગાથાર્થ છે. ।।
હવે પાર્શ્વસ્થ વગેરેને વંદન કરે, તેને કયો દોષ લાગે ? એ કહેવાય છે