________________
૭૮ ગાથા-૯ - પાર્થસ્થાદિ અવંદનીય સવોયસપ્તતિ पडिबद्धो। इत्थिगिहिसंकिलट्ठो, संसत्तो संकिलट्ठो उ ॥२॥ पासत्थाईएसुं, संविग्गेसुं च जत्थ मिलतीओ । तहि तारिसओ भवती, पियधम्मो अहव इयरो उ ॥३॥" एषोऽसंक्लिष्टः । 'यथाच्छन्दोऽपि च' यथाच्छन्दो यथेच्छयैवागमनिरपेक्षं प्रवर्तते यः स यथाच्छन्दोऽभिधीयते, उक्तं च-"उस्सुत्तमायरंतो, उस्सुत्तं चेव पन्नवेमाणो । एसो उ अहाच्छंदो, इच्छाछंदो त्ति एगट्ठा ॥१॥ उस्सुत्तमणुवदिटुं, सच्छंदविगप्पियं अणणुवाति । परतत्ति पवत्तेतिं, ति णेय इणमो अहाछंदो ॥२॥ सच्छंदमतिविगप्पिय,
– સંબોધોપનિષદ્ – સંક્લેશોથી યુક્ત છે, તે સંસક્તસંક્લિષ્ટ છે. |રા જે સંસક્ત, પાર્થસ્થ વગેરેમાં અને સંવિગ્ન વગેરેમાં જ્યાં મળે, ત્યાં તેમના જેવો થાય અથવા તો જે ધર્મપ્રિય હોય = જેને ધર્મ પ્રત્યે પક્ષપાત હોય તે અસંક્લિષ્ટ છે. ૩ (પ્રવચનસારોદ્ધાર ૧૧૮, ૧૧૯, ૧૨૦) જે સ્વેચ્છાથી જ આગમ-નિરપેક્ષ પ્રવૃત્તિ કરે, તે યથાછંદ કહેવાય છે. કહ્યું છે કે – જે ઉસૂત્રનું આચરણ કરે અને ઉત્સુત્રની જ પ્રજ્ઞાપના કરે, તે યથાવૃંદ છે. ઇચ્છા અને છંદ – આ બંને સમાનાર્થી શબ્દો છે. તેના ઉસૂત્ર, અનુપદિષ્ટ (શાસ્ત્રોથી અવિહિત), સ્વેચ્છાથી વિકલ્પિત, સુવિહત પંરપરાને નહીં અનુસરતા એવા આચારને જે પરતપ્તિકારક (પારકી પંચાત કરનાર) પ્રવર્તાવે તે યથાછંદ