________________
૧૦
ગાથા-૭-૮ - સુસાધુશરણ સખ્તો સપ્તતિઃ स्थविरकल्पविषये भवति गणनाप्रमाणेनेति । कारणमन्तरेणातिरिक्तोपकरणग्रहणे पार्श्वस्थताऽऽपद्यते, यदुक्तमुपदेशमालायां श्रीधर्मदासगणिक्षमाश्रमणैः-"धम्मकहा उ अहिज्जइ, घराघरि भमइ परिकहंतो य । गणणाइ पमाणेण य, अइरित्तं वहइ उवगरणं ॥१॥" धर्मकथा आजीविकार्थमधीते, अत एव "घराघरिं' इति, गृहे गृहे भ्रमति परिकथयंश्च ता इति । गणनया-"जिणा बारसरूवाइं, थेरा चोद्दसरूविणो । अज्जाणं पन्नवीसं तु, अओ उड्ढें उवग्गहो ॥१॥" इत्यनया । प्रमाणेन
– સંબોધોપનિષદ્ – કોઈ કારણ વિના વધારે ઉપકરણનું ગ્રહણ કરે તો તે પાર્થસ્થપણું પામે. કારણ કે શ્રીધર્મદાસગણિ ક્ષમાશ્રમણે ઉપદેશમાલામાં કહ્યું છે - ધર્મકથાઓ શીખે અને ઘરે-ઘરે તેને કહેતો ફરે, ગણનાથી અને પ્રમાણથી અતિરિક્ત ઉપકરણ રાખે. (ઉ.મા.૩૭૪, સંબોધપ્રકરણ ૪૮૧) તે આજીવિકા માટે ધર્મકથાઓને શીખે, માટે જ તે ઘરે ઘરે તેને કહેતો ફરે છે. (ઉપદેશમાલામાં પાર્થસ્થાદિના લક્ષણો બતાવ્યા છે, આ તેમાંની એક ગાથા છે.)
ગણનાથી ઉપકરણનું પ્રમાણ આ મુજબ છે - જિનકલ્પિકોની ૧૨, વિરકલ્પિકોની ૧૪, સાધ્વીઓની ૨૫, આની ઉપર ઉપધિ ઉપગ્રહ છે. (ઓશનિયુક્તિ ૬૭૨ વિચારસાર ૧૯૬, ગાથાસહસ્ત્રી પ૩૦, પંચવસ્તુક ૭૭૧)