________________
सम्बोधसप्ततिः ગાથા-૭-૮ - સુસાધુશરણ ४९ रजोहरणं चैव भवति मुखपोतिका, एष उत्कर्षतो द्वादशविध उपधिर्जिनकल्पिकानां भवति । स्थविरकल्पिकानां पुनश्चतुर्दशविध उपधिर्भवति, स चायम्-"एए चेव दुवालस, मत्तग अइरेग चोलपट्टो उ । एसो चउदसरूवो, उवहीपुण थेरकप्पंमि ॥१॥" एत एवानन्तरोदिता जिनकल्पिकसम्बन्धिनः पात्रकाद्या मुखवस्त्रिकापर्यन्ता द्वादश उपधिभेदा अतिरिक्तं मात्रकं चोलपट्टकश्च, एष चतुर्दशविध उपधिः पुनः स्थविरकल्पे
– સંબોધોપનિષદ્ - હોય છે.
તથા ઓઘો અને મુહપત્તિ હોય છે. આ ઉત્કૃષ્ટથી બાર પ્રકારની જિનકલ્પિકોની ઉપધિ હોય છે. -
સ્થવિરકલ્પિકોની ઉપધિ ચૌદ પ્રકારની હોય છે. તે આ પ્રમાણે છે - આ જ બાર પ્રકારની ઉપધિ તથા માત્રક (પ્યાલો) અને ચોલપટ્ટો આ ચૌદ પ્રકારની ઉપાધિ સ્થવિર કલ્પમાં છે. જેના (ઓઘનિર્યુક્તિ ૬૭૧, પંચવસ્તુક ૭૭૯, પ્રવચનસારોદ્ધાર ૪૯૯, વિચારસાર ૧૯૯, ગાથાસહસી ૧૩, ૫૩૪)
આ જ હમણા કહેલા જિનકલ્પિકસંબંધી પાત્રા વગેરે મુહપત્તિ સુધીના બાર ઉપધિના ભેદો + માત્રક અને ચોલપટ્ટો આ ચૌદ પ્રકારની ઉપધિ સ્થવિરકલ્પના વિષયમાં ગણના પ્રમાણથી હોય છે.