________________
४६ ગાથા-૭-૮ - સુસાધુશરણ सम्बोधसप्ततिः सकलानर्थनिबन्धनतामाकलय्य ये सर्वथा खलसङ्गतिवत् तत्परित्यागं कृतवन्त इत्यर्थः । तथा ये 'चारित्ररक्षार्थ' संयम पालनार्थं 'धर्मोपकरणमात्रं' मात्रशब्दो ब्राह्मणमात्रमानयेतिवदन्यनिवृत्त्यर्थः, ततो धर्मोपकरणमेव 'धरन्ति' धारयन्ति । तत्र जिनकल्पिकानामयमुपधि:-"पत्तं पत्ताबन्धो, पायट्ठवणं च पायकेसरिया । पडलाइँ रयत्ताणं, गोच्छओ पायनिज्जोगो ॥१॥
- સંબોધોપનિષદ્ - વગેરે અનંત ભવભ્રમણના હેતુ છે. આ રીતે પરિગ્રહ સર્વ અનર્થનું કારણ છે એમ સમજીને જેઓએ દુર્જનસંસર્ગની જેમ તેનો સર્વથા પરિત્યાગ કર્યો છે. એવો બાહ્યાભ્યતરપરિગ્રહવિમુક્ત આ પદનો અર્થ છે.
તથા જેઓ ચારિત્રની રક્ષા માટે = સંયમપાલન કરવા માટે, ધર્મોપકરણ માત્રને ધારણ કરે છે. અહીં “માત્ર' શબ્દ બીજી વસ્તુના ધારણની નિવૃત્તિ કરે છે. જેમ કે બ્રાહ્મણમાત્રને લાવ” આ વાક્યમાં રહેલો માત્ર શબ્દ ક્ષત્રિયાદિની નિવૃત્તિ કરે છે. માટે પ્રસ્તુતમાં એવો અર્થ થશે કે ધર્મોપકરણ જ ધારણ કરે છે. તેમાં જિનકલ્પિકોની ઉપધિ આ પ્રમાણે છે – પાત્ર, પાત્તબંધ (ઝોળી) પાત્રાસન, પલ્લા, રજસ્ત્રાણ અને ગુચ્છો આ પાત્રસંબંધી ઉપાધિ છે. //10 (ઘનિર્યુક્તિ ૬૬૯, ૬૭૫, પંચવસ્તુક ૭૭૨, ૭૮૦, પ્રવચનસારોદ્ધાર ૪૯૧, રત્નસંચય ૩૮૧, સપ્તતિશતકસ્થાન ૨૭૮, યતિદિનચર્યા પ૩) ત્રણ જ કપડા, રજોહરણ, મુહપત્તિ આ જિનકલ્પિકોની બાર પ્રકારની ઉપધિ