________________
સમ્પોસિપ્તતિઃ ગાથા-૭-૮ - સુસાધુશરણ ૪૭ तिन्नेव य पच्छागा, रयहरणं चेव होइ मुहपत्ती । एसो दुवालसविहो, उवही जिणकप्पियाणं तु ॥२॥" उपक्रियते व्रती अनेनेत्युपकरणम्, उपात्मनः समीपे संयमोपष्टम्भार्थं वस्तुनो ग्रहणमुपग्रहः, स प्रयोजनमस्येत्यौपग्रहिकः, कारणे आपन्ने संयमयात्रार्थं यो गृह्यते न पुनर्नित्यमेव स औपग्रहिक इत्यर्थः। तत्र औधिक उपधिर्द्विविधः-गणनाप्रमाणेन प्रमाणप्रमाणेन च । तत्र गणनाप्रमाणमेकद्वित्र्यादिरूपम् । प्रमाणप्रमाणं तु दीर्घपृथुत्वादिरूपम् । एवमौपग्रहिकोपधेरपि भेदद्वयं भणनीयम्। तत्र औघिकोपधिर्गणनाप्रमाणतो जिनकल्पिकानामिह प्रतिपाद्यते।
– સંબોધોપનિષદ્ છે. //રા (સંબોધ પ્રકરણ પર૫, રત્નસંચય ૩૮૨, વિચારસાર ૧૯૮) જેનાથી વ્રતી ઉપકૃત થાય, તેનું નામ ઉપકરણ. ઉપ-આત્માની સમીપમાં, સંયમની પુષ્ટિ માટે વસ્તુનું ગ્રહણ = ઉપગ્રહ. તે જેનું પ્રયોજન છે, તેને ઔપગ્રહિક કહેવાય. એટલે કે વિશિષ્ટ કારણ આવી પડે ત્યારે સંયમયાત્રાનો નિર્વાહ કરવા માટે જેનું ગ્રહણ કરાય, પણ જેનું નિત્ય ગ્રહણ ન કરાય, તે ઔપગ્રહિક છે.
તેમાં ઔધિક ઉપધિ બે પ્રકારની છે (૧) ગણનાપ્રમાણથી (૨) પ્રમાણપ્રમાણથી. તેમાં ગણનાપ્રમાણ એક, બે, ત્રણ વગેરરૂપ છે. પ્રમાણપ્રમાણ લાંબા-પહોળાપણું વગેરે રૂપ છે. આ રીતે ઔપગ્રહિક ઉપધિના પણ બે પ્રકાર સમજી લેવા. તેમાં જિનકલ્પિકોની જે ઔધિક ઉપધિ છે, તેનું અહીં ગણના