________________
૨૪ ગાથા-૩ - દેવ-ગુરુ સ્વરૂપ લખ્યોતિઃ प्रावृषेण्यघनावली । भवभ्रमरुगा नामहिंसा परमौषधी ॥४॥ दीर्घमायुः परं रूपमारोग्यं श्लाघनीयता । अहिंसायाः फलं सर्वं किमन्यत्कामदैव सा ॥५॥ अहिंसा प्रथमो धर्मः, सर्वशास्त्रेषु विश्रुतः । यत्र जीवदया नास्ति, तत्सर्वं परिवर्जयेत् ॥६॥ सर्वे वेदा न तत्कुर्युः, सर्वे यज्ञाश्च भारत ! । सर्वे तीर्थाभिषेकाच, यत्कुर्यात्प्राणिनां दया ॥७॥ ध्रुवं प्राणिवधो यज्ञे, नास्ति यज्ञस्त्वहिंसकः । सर्वसत्त्वेष्वहिंसैव, दयायज्ञो
– સંબોધોપનિષદ્ - શમાવવામાં વર્ષાકાલીન વાદળાઓની શ્રેણિ છે અને ભવભ્રમણના રોગથી આર્ત થયેલા જીવોને માટે અહિંસા જ પરમૌષધિરૂપ છે. દીર્ઘ આયુષ્ય, પરમરૂપ, આરોગ્ય, શ્લાઘનીયતા, આ બધું અહિંસાનું ફળ છે. વધુ તો શું કહેવું? અહિંસા મનોવાંછિતપ્રદા જ છે. (યો.શા. ર/૫૦-૫૨) ૩,૪,પા સર્વ શાસ્ત્રોમાં અહિંસા પરમ ધર્મ તરીકે પ્રખ્યાત છે. માટે જેમાં જીવદયા નથી, તે સર્વનો પરિત્યાગ કરવો જોઇએ. ll
હે ભારત ! સર્વે વેદો, સર્વે યજ્ઞો અને સર્વે તીર્થસ્નાનો પણ તે કલ્યાણ નથી કરી શકતા કે જે કલ્યાણ જીવદયા કરી શકે છે. (વેદાંકુશ ૧૧૨) IIણી,
યજ્ઞમાં જીવવધ અવશ્ય થાય જ છે. યજ્ઞ તો અહિંસક છે જ નહીં. માટે તે યુધિષ્ઠિર ! સર્વ જીવોમાં હિંસાનો પરિહાર એ દયાયજ્ઞ જ સર્વશ્રેષ્ઠ છે. (ધર્મસ્મૃતિ ) IIટા