________________
સક્વોયસપ્તતિ: ગાથા-૩ - દેવ-ગુરુ સ્વરૂપ રક युधिष्ठिर ! ॥८॥ अन्धे तमसि मज्जामः, पशुभिर्ये यजामहे। हिंसा नाम भवेद्धर्मो, न भूतो न भविष्यति ॥९॥" तथा श्रीआचाराले द्वितीयाध्ययने तृतीयोद्देशके-"नत्थि कालस्सऽणागमो" इति सूत्रव्याख्यायामिदमेव रहस्यं न्यगादि, तथाहिनास्ति न विद्यते कालस्य मृत्योरनागमोऽनागमावसर इति यावत्, तथाहि-सोपक्रमायुषोऽसुमतो न काचित्साऽवस्था यस्यां कर्मपावकान्तर्वर्ती जतुगोलक इव न विलीयते इति, उक्तं च-"शिशुमशिशुं कठोरमकठोरमपण्डितमपि च पण्डितं,
– સંબોધોપનિષદ્ – અમે જે પશુઓથી યજ્ઞ કરીએ છીએ, તે અમે ગાઢ અંધકારમાં ગરકાવ થઈએ છીએ, હિંસા ધર્મ થાય, એવું કદી થયું નથી અને કદી થશે પણ નહીં. (ઉત્તરમીમાંસા) લા
તથા શ્રી આચારાંગસૂત્રમાં બીજા અધ્યયનના ત્રીજા ઉદ્દેશામાં કાળનો અનાગમ નથી – આ સૂત્રની વૃત્તિમાં આ જ રહસ્ય કહ્યું છે. જે આ પ્રમાણે છે - કાળ = મૃત્યુનો અનાગમ = અનાગમાવસર નથી. અર્થાત્ કોઈ પણ અવસરે મરણ થઈ શકે છે.
તે આ પ્રમાણે – જે જીવનું આયુષ્ય સોપક્રમ છે, તેની કોઈ અવસ્થા એવી નથી કે જેમાં તે પોતાના કર્મરૂપી અગ્નિની અંદર લાખના ગોળાની જેમ ઓગળી ન જાય. કહ્યું પણ છે - બાળક હોય કે અબાળક હોય, કઠોર હોય કે અકઠોર