________________
२० ગાથા-૩ - દેવ-ગુરુ સ્વરૂપ અન્વોઇસપ્તતિઃ વી,–“તત્તસ્થસન્હા, સમૂત્તમસમાહો નર્યામા' તિવનાતું, तदिदमाकलय्य तदाधारभूततत्त्वत्रयस्वरूपमेवाह - अट्टदसदोसरहिओ, देवो धम्मो 'य निउणदयसहिओ। सुगुरू वि बंभयारी, आरंभपरिग्गहाविरओ ॥३॥
व्याख्या - एवंविधो देवो धर्मो गुरुश्चेति तत्र(त्त्वत्र)यं भवतीति गम्यते । तत्राष्टादशदोषा अज्ञानादयो वक्ष्यमाणास्तै
સંબોધોપનિષદ્ - કહેવાય છે. (યોગશાસ્ત્ર ૨-૨)
અથવા તો સમ્યક્ત એ તત્ત્વાર્થશ્રદ્ધાનરૂપ છે. કારણ કે એવું વચન છે કે, “સમ્યક્ત એ તત્ત્વાર્થની શ્રદ્ધારૂપ છે અને તેમાં અસદ્ગહ હોતો નથી.” (શ્રાવકધર્મવિધિ ૬૮, પંચાશક ૩) આ વસ્તુને જાણીને સમ્યક્તના આધારભૂત ત્રણ તત્ત્વોનું સ્વરૂપ જ કહે છે -
જે અઢાર દોષ રહિત હોય, તે દેવ છે, જે સૂમ દયાથી સહિત હોય તે ધર્મ છે અને જે બ્રહ્મચારી તથા આરંભપરિગ્રહથી વિરત છે, તે સદ્ગુરુ છે. ll
- આવા પ્રકારના દેવ, ગુરુ, ધર્મ તત્ત્વત્રય છે, એમ જણાય છે. અઢાર દોષો અજ્ઞાન વગેરે છે. તેમનાથી રહિત એટલે
૧. ઘ-વિનિ |