________________
१४ ગાથા-૨ - સમભાવથી મુક્તિ મખ્વોથસપ્તતિઃ स्थापनाद्रव्येषु भावे च नामादिविषय इत्यर्थः, 'तेषां' सामप्रभृतीनां निक्षेपः कार्य इति गम्यते । स चायम्-नामसाम स्थापनासाम द्रव्यसाम भावसाम च । एवं समसम्यक्पदयोरपि द्रष्टव्यः, तत्र नामस्थापने क्षुण्ण एव। द्रव्यसामप्रभृतींश्च प्रतिपादयन्नाह-"महुरपरिणाम सामं, समं तुला सम्म खीरखंडजुयं । दोरे हारस्स चिई, इगमेयाइं तु दव्वंमि ॥१॥" व्याख्या-इहौघतो मधुरपरिणामं द्रव्यं शर्करादि द्रव्यसाम, 'समं तुला' इति, भूतार्थालोचनायां समं तुला-द्रव्यम्, 'सम्यक्' क्षीरखण्डयुक्तिः क्षीरखण्डयोजनं द्रव्यसम्यगिति । तथा 'दोरे'
– સંબોધોપનિષ પર્યાયવાચી શબ્દો છે. તેમનો નિક્ષેપ દર્શાવતા કહે છે – નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ = નામવિષયક નિક્ષેપ વગેરે. તેમનો = સામ વગેરેનો નિક્ષેપ કરવો એમ જણાય છે. તે આ મુજબ છે – નામ સામ, સ્થાપના સામ, દ્રવ્યસામ અને ભાવસાન. આ જ રીતે સમ અને સમ્યક પદનો નિક્ષેપ પણ સમજવો. તેમાં નામ અને સ્થાપના નિક્ષેપ સુગમ છે. દ્રવ્ય સામ વગેરેનું પ્રતિપાદન કરતાં કહે છે - મધુરપરિણામ સામ છે, તુલા સમ છે, દૂધ-સાકર મેળવણ સમ્યક છે. દોરામાં હારનો સંચય એક છે.
વ્યાખ્યા - અહીં જે સામાન્યથી મધુર પરિણામવાળું દ્રવ્ય હોય, જેમ કે સાકર વગેરે, તે દ્રવ્યસામ છે. સદ્દભૂત અર્થનો વિચાર કરીએ તો તુલાદ્રવ્ય = ત્રાજવું એ દ્રવ્યસમ છે. દૂધમાં સાકર મેળવવી એ દ્રવ્યસમ્યફ છે. તથા જે ભાવિ