________________
સન્ડ્રોઇસપ્તતિઃ ગાથા-૨ - સમભાવથી મુક્તિ શરૂ 'बौद्धः' सौगतदर्शनः, उपलक्षणान्नैयायिकादिदर्शनान्तरधारिणो वल्कलचीर्यादयः श्रमणा द्रष्टव्याः । एतावता अन्यलिङ्गसिद्धा इति भेदो दर्शितः । 'अथवा अन्यो वा' एतद्भेदद्वयादपरो गृहस्थलिङ्गो मरुदेव्यादिः। 'समभावभावियप्पा' इति, समशब्दः सामायिकार्थः, तथा चोक्तमावश्यकनिर्युक्तौ-“सामं समं च सम्म, इगमिइ सामाइयस्स एगट्ठा । नामंठवणादविए, भावम्मि य तेसि નિફ્લેવો ફા” વ્યારણ્યા-રૂ ‘સામં સમં વસી રૂમ્' તિ, देशीपदे क्वापि प्रदेशार्थे वर्तते । सम्पूर्णशब्दावयवमेवाधिकृत्याहसामायिकस्य एकार्थिकानि । अमीषां निक्षेपमुपदर्शयन्नाह-नाम
– સંબોધોપનિષદ્ - દર્શનને માનનાર. ઉપલક્ષણથી તૈયાયિક આદિ અન્ય દર્શનોને ધારણ કરનારા વલ્કલચીરી વગેરે શ્રમણો સમજવો. આટલું કહેવા દ્વારા અન્યલિંગસિદ્ધ એવો ભેદ દર્શાવ્યો છે. અથવા તો અન્ય = ઉપરોક્ત બે ભેદ સિવાયના ગૃહસ્થલિંગી મરુદેવા માતા વગેરે.
સમભાવભાવિતાત્મા - અહીં સમ શબ્દ સામાયિકાર્થ છે. આવશ્યકનિર્યુક્તિમાં તે મુજબ કહ્યું છે – સામે, સમ, સમ્ય, ઈક આ સામાયિકના પર્યાયવાચી શબ્દો છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવમાં તેમનો નિક્ષેપ છે. વ્યાખ્યા - અહીં સામે, સમ સમ્યક્ અને ઈકમ્, એવું જે કહ્યું, (તે દેશી પદમાં ક્યાંક પ્રદેશ એવા અર્થમાં છે.) સંપૂર્ણ શબ્દના અવયવની અપેક્ષાએ કહ્યું છે. આ સામાયિકના એકાર્યો છેઃ