________________
સક્વોથપ્તતિ: ગાથા-૨ - સમભાવથી મુક્તિ ૨૫ इति, सूत्रदवरको मौक्तिकान्येवाधिकृत्य भाविपर्यायापेक्षया 'हारस्य' मुक्ताकलापस्य चयनं चितिः प्रवेशनं द्रव्येकम्, अत एवाह-'एयाइं तु दव्वंमि' इति, एतान्युदाहरणानि 'द्रव्ये' इति, द्रव्यविषयाणीति गाथाद्वयार्थः। साम्प्रतं भावसामादि प्रतिपादयन्नाह-"आउवमाए परदुक्खमकरणं रागदोसमज्झत्थं । नाणाइतिगं तस्सायपोयणं भावसामाई ॥१॥" व्याख्या-'आत्मोपमया' आत्मोपमानेन परदुःखाकरणं भावसामेति गम्यते । इह चानुस्वारोऽलाक्षणिकः । एतदुक्तं भवति-आत्मनीव परदुःखाकरणपरिणामो भावसाम । तथा 'रागद्वेषमाध्यस्थ्यं' अनासेवनया रागद्वेषमध्यवर्तित्वं समम्,
- સંબોધોપનિષદ્ – પર્યાયની અપેક્ષાએ હાર છે, એવા મોતીઓને દોરમાં પરોવીને સંચિત કરવા એ દ્રવ્ય ઇક છે. માટે જ કહ્યું છે કે – આ ઉદાહરણો દ્રવ્યમાં છે = દ્રવ્યવિષયક છે.
હવે ભાવ સામ વગેરેનું પ્રતિપાદન કરતા કહે છે – આત્મોપમાથી પરદુઃખનું અકરણ, રાગદ્વેષમાધ્યશ્મ, જ્ઞાનાદિત્રિક, તેમનો આત્મામાં પ્રવેશ એ ભાવ સામાદિ છે.
વ્યાખ્યા - આત્મોપમાનથી બીજાને દુઃખ ન કરવું, એ ભાવ સામ છે. અહીં ગાથામાં (પરંતુરવમરVi) અનુસ્વાર અલાક્ષણિક છે. આશય એ છે કે જેમ પોતાને દુઃખી ન કરવાનો પરિણામ થાય છે, તેમ બીજાને પણ દુઃખી ન કરવાનો પરિણામ થાય તે ભાવસામ છે.