________________
૨૭૦ ગાથા-૩૩ – આજ્ઞા વગરનું નિરર્થક સોસપ્તતિઃ 'महाविभूत्या' महासमृद्ध्या पूजोपकरणसामग्र्या चन्दनकर्पूरमीनमदमृगमदादिरूपया 'वीतरागं' अर्हन्तं 'पूजयति' अर्चयति, तथाऽपि 'तस्य' आज्ञाखण्डनकर्तुः 'सर्वमपि' भगवद र्थविधीयमानद्रव्यव्ययादि 'निरर्थकं' निष्प्रयोजनम् । आज्ञया विधीयमानं जिनपूजनमपि सफलम्, यदुक्तम्-"किच्चंपि धम्मकिच्चं, पूयापमुहं जिणंदआणाए । भूयमणुग्गहरहियं, आणाभंगाउ दुहदाई ॥१॥" तथा श्रीजिनवल्लभसूरिभिरप्युक्तम्"जिनगृहजिनबिम्बजिनपूजनजिनयात्रादि विधिकृतं दानतपोव्रतादि गुरुभक्तिश्रुतपठनादि चादृतं स्यादिह कुमतकुगुरुकुग्राहकुबोध
– સંબોધોપનિષદ્ – = ત્રણે સંધ્યાના સમયે = સવાર-બપોર-સાંજ મહાવિભૂતિથી = મહાસમૃદ્ધિથી ચંદન-કપૂર-મીનમદ-કસ્તુરી વગેરરૂપ પૂજાના ઉપકરણોની સામગ્રીથી વીતરાગને = અરિહંતને, પૂજે = અર્ચ, તો પણ તેનું =આજ્ઞાખંડનકારીનું બધું ય = ભગવાનની પૂજા માટે કરાતો દ્રવ્ય-વ્યય વગેરે નિરર્થક = નિષ્ઠયોજન છે. આજ્ઞાથી કરાતી જિનપૂજા વગેરે સફળ, કારણ કે કહ્યું છે કે – પૂજા વગેરે ધર્મકૃત્ય પણ જિનાજ્ઞાથી જ ધર્મકૃત્ય બને છે. પણ જે જીવદયાથી રહિત છે, તે આજ્ઞાભંગથી દુઃખદાયક છે. (ષષ્ઠિશતક ૪૫) - તથા શ્રી જિનવલ્લભસૂરિજીએ પણ કહ્યું છે - જિનાલય, જિનપ્રતિમા, જિનપૂજા, જિનયાત્રા વગેરે, દાન, તપ, વ્રત વગેરે અને ગુરુભક્તિ, શ્રુતપઠન વગેરે વિધિપૂર્વક આદરવું