________________
સન્ડ્રોઇસપ્તતિઃ ગાથા-૩૪ - આજ્ઞાભંગનું પરિણામ ૨૭૨ कुदेशनान्तःस्फुटमनभिमतकारि वरभोजनमिव विषलवनिवेशतः" રૂતિ રૂરૂા
कुत एतत् ? इत्याह - रन्नो आणाभंगे, इक्कु च्चिय होइ निग्गहो लोए । सव्वन्नुआणभंगे, अणंतसो 'निग्गहं रेलहइ ॥३४॥
વ્યારણ્ય - “જ્ઞિ:' નૃપતેઃ “નાજ્ઞા મહેમાવેશ વહુને 'एक एव' ऐहलौकिक एव 'निग्रहः' मरणदुःखं लोके भवति ।
– સંબોધોપનિષદ્ – જોઇએ. અહીં કુમત, કુગુરુ, કુગ્રાહ, કુબોધ, કુદેશનાની અંતભૂત એવા જિનાલયાદિ સ્પષ્ટ રીતે અનિષ્ટ ફળનું કારણ બને છે. જેમ કે થોડા વિષના પ્રવેશથી ઉત્તમ ભોજન (સંઘપટ્ટક ૨૦) ૩૩ી.
આવું કેમ ? તે કહે છે – રાજાની આજ્ઞાના ભંગથી લોકમાં એક જ નિગ્રહ થાય છે, જ્યારે સર્વજ્ઞની આજ્ઞાના ભંગથી અનંત નિગ્રહ પામે છે. ૩૪. (સંબોધ પ્રકરણ ૩૭૯)
રાજાની = નરપતિની, આજ્ઞાનો ભંગ થતા = આદેશનું ખંડન થતા, એક જ - આલોકસંબંધી જ, નિગ્રહ = મરણદુઃખ લોકમાં થાય છે, રાજા પોતાની આજ્ઞાનું ખંડન . . . – નિરો | ૨. g - હોરૂ I