________________
श्रामण्योपनिषद्
८९ મુનિ ક્રોધાદિક કારણે, અસત્ય વચન નવિ ભાખે રે, જિનરાજની આણા પાળતો, શિવસુખ અમૃતરસ ચાખે રે.
નિજ૦ ૮ ચઉભેદ અદત્ત મુનિ પરિહરી, ધર્મ આઠમો અહર્નિશ પાળે રે, ભાવ શૌચ અમૃતરસ ઝીલતા, મુનિ આત્મ ગુણ અજુઆણે રે.
નિજ) ૯ જે અક્ષય અનંત નિજ સંપદા, મુનિપૂર્ણાનંદને ભાવે રે, તે સહજ વિનાસી પુદ્ગલે, કિંચન મમતા નવિ લાવે રે.
નિજ) ૧૦ ધરમ દશમે શીલ સુગંધિથી, તજે વિષય દુર્ગધ મુનિ દૂરે રે, તિરે અનુપમ સુખ તે અનુભવે, અનુભવ રસરંગને પૂર રે.
_નિજ) ૧૧ તે સુખ નહીં જગ સુરરાયને, તે નહીં સુખ રાજા રાય રે, જે મુનિવર સુખ અનુભવે, નિતુ સમ-સંતોષ પસાય રે.
નિજ) ૧૨ કહે વીર વિમલ એ મુનિવરૂ, ધર્મ આરાધો થઈ સૂરો રે, બહુ કુશલ મંગલ ઈહ પરભવે, જિમ પામો સુખ ભરપૂરો રે.
નિજ) ૧૩ ૮ શ્રી ક્ષેમરાજજીકૃત શ્રમણધર્મ સઝાય વીર નિણંદે વિધિશું ભાખ્યો, દશવિધ યતિધર્મ અંગોજી, ઉત્તમ સાધે તે નહિ ખંડ્યો આદરિયાં મન રંગોજી.
દશવિધયતિધર્મ0 ૧