________________
श्रामण्योपनिषद्
३३
હું આ
અવિસંવાદન યોગ, વચન-મન-. ામાં અવક્રતા - એમ ચાર પ્રકારનું સત્ય છે. સત્ય જિનશાસન સિવાય બીજે ક્યાંય નર્થ ગ્રા જે વચન પ્રિય, હિતકારક અને યથાંન્ગ્યુ, તે સત્ય છે, એમ કહ્યું છે. જે અપ્રિય અહિતકારક હોય તે સત્ય હોવા છતા વાસ્તવમાં અસત્ય છે. ।।૪।
ને
*
જે અસત્ય બોલતો હોવા છતાં ઉપયોગવાન હોય, તો એ આરાધક છે. આ પરમાર્થથી સત્ય એ અપ્રમાદમાં જ પર્યવસાન મ છે. પા
શુદ્ધ નિશ્ચયનય કહે છે કે આત્મા જ સત્ય છે અને આત્મા જ અસત્ય છે. જે અપ્રમત્ત છે, તે સત્ય છે અને જે પ્રમત્ત છે, તે અસત્ય છે. દા
જે ક્રોધથી, લોભથી, ભયથી કે હાસ્યથી કોઈના આગ્રહથી અસત્ય કહે, તે વસુરાજાની જેમ નરકમાં જાય છે. બ્રા