________________
२६
સામગ્રીને બદલે અંતરમાંથી પ્રેરણા, બાધક સામે દૃઢતા, પૂર્વપુરુષનાં પરાક્રમોનું સ્મરણ, ઉત્કૃષ્ટ આદર્શ-પ્રાપ્તિનું લક્ષ, વૈરાગ્યમૂલ્યાંકન-દઢતા, વિરાગઉપશમના મનોરથ, વગેરે વર્ણવ્યું.
*(૯) અસંભ્રમ-અનુત્સુકતા અસંસક્તારાધનામાં (પૃ. ૨૪૨) અસંભ્રાન્ત-અનુત્સુક-ફળભ્રાન્તિ-ઉત્સુકતા રહિત, (ધનકુટુંબાદિથી) નિવૃત્તિમાં ભ્રમરહિત, અને સત્પ્રવૃત્તિમાં અધીરાઇ વિનાનો, અંતર્મુખ પ્રવૃત્તિમાં અભ્રાન્ત-વિશ્વસ્તદિલ, ને આહાર-વસતિ-પાત્રાદિમાં અનુત્સુક; અસંસક્ત-અસપત્ન (અન્યયોગથી અબાધ્ય) આરાધના; અન્યયોગથી સંસક્તમિશ્રિતમાં ખેદાદિ ૮ દોષ, વગેરે કહ્યું. *(૧૦) ઉત્તરોત્તર યોગસિદ્ધિ વિશોધનમાં (પૃ. ૨૪૪) સાધના આત્મ-વિકાસ વૃદ્ધિકર સાથે; વિષયકષાયવશતા ઘટતી આવે; ભાવશુદ્ધિમાં વૃદ્ધિ, સંયમ-તપચિકિત્સામાં અપીડિત, પ્રશમસુખ, પરીષહાદિમાં અવ્યથા વર્ણવી. *(૧૧) શરીરોગચિકિત્સાનું દૃષ્ટાંત (પૃ. ૨૪૬) વૈદ્યવચનથી દર્દજ્ઞાન, દર્દણા, ઔષધપ્રયોગ, સ્વેચ્છાચારનિરોધ, નિસ્સાર પથ્ય, આરોગ્યદર્શને ભાવવૃદ્ધિ, નસવેધક્ષાર-પ્રયોગે અવ્યાકુળ, શુભલેશ્ય, વૈદ્ય-બહુમાની; એમ *(૧૨) કર્મરોગ-ચિકિત્સામાં (પૃ. ૨૪૯) સુગુરુ-વચનથી જન્માદિપીડાનું જ્ઞાન ને ધૃણા, ચારિત્રક્રિયા, પ્રમાદનિરોધ, અસાર શુદ્ધ આહાર, ઇષ્ટવિયોગાદિરૂપ વેદનાહ્વાસ-ચારિત્રારોગ્ય દર્શને શુભભાવવૃદ્ધિ, તન્મમત્વથી પરિષહાદિમાં તત્ત્વસંવેદન શુભાશયવિકાસ, ધર્મપયોગથી પ્રશાંત તેજોલેશ્યામાં પ્રગતિ વર્ણવી,