________________
२५
૨૨૬) વિધિમાર્ગની પરવા વિનાનો એ અનારાધક, એ ફળનો અનધિકારી, એ ભારેકર્મી-મધ્યમકર્મી-લઘુકર્મી એમ ત્રિવિધ, માર્ગદેશનાથી ક્રમશઃ એમને દુઃખ-અવધારણા-અસ્વીકાર; ત્યારે માર્ગગામીને એ ત્રણ નહિ, પણ નિશ્ચિત આરાધનાપ્રારંભ, ભલે તીવ્ર શ્રદ્ધાવીર્યોપયોગાભાવે વિરાધના હોય, પણ જેમ કાંટાળા પણ સન્માર્ગગામીને ઇષ્ટ સ્થાન સન્મુખ જ પ્રયાણ છે. વિરાધક માર્ગાનુસારી ૩ કક્ષાના, ક્રમશઃ એમને માર્ગદશનાથી માર્ગનો અનાગ્રહ-પક્ષપાતયુક્તસ્વીકાર-અમલ થશે, વગેરે વર્ણવ્યું.
*(૭) 'સાપાય-નિરપાય સાધકડ બાળરક્ષક પ્રવચનમાતા'માં (પૃ. ૨૩૦) સબીજ માર્ગગામીને મોક્ષપ્રયાણ અખંડ, નિરુપક્રમકર્મી-સોપક્રમકર્મા માર્ગગામી, ૮ પ્રવચનમાતા, ૫ સમિતિ ૩ ગુપ્તિનું સ્વરૂપ અને મિનેને દેવપરીક્ષા, રુક્મિબોધક મુનિ, ઢંઢણ, 'વલ્કલચીરી, ધર્મરુચિ, કુમારપાળ, ૭મેતારજ, ‘ગજસુકુમાલનાં દૃષ્ટાંત; છબસ્થકેવળીનાં બાળ-પુખ્ત ચારિત્ર વગેરે વર્ણવ્યું.
*(૮) આશ્વાસ-પ્રકાશ દ્વિીપ-દીપમાં (પૃ. ૨૩૪) ચારિત્ર દ્વિીપ અને જ્ઞાન દીવો ઉદાયનરાજા, સિદ્ધસેન, દ્વીપ તરતાડુબતા, દીપ સ્થિર અસ્થિર; ક્ષાયોપથમિક એ અસ્થિર, ક્ષાયિક એ સ્થિર, દ્વીપ ને ચારિત્રદ્વીપ શું કરે? ભવસાગરમાં ઊંચનીચે થવાનું, ઝવેરાત ખેરવિખેર, રાગદ્વેષ મગર, અમૃતાહારનાશ; દીપ ને જ્ઞાનદીપનો પ્રભાવ; ક્ષાયિકમાં જવા નવ્ય જીવનના ૯ ઉપાય, - “હેયત્યાગ-ઉપાદેયાદર સ્વભાવગત કરવા, દોષસૂગ, અહિંસાદિની ભાવનાઓ, સાધનામાં બાહ્ય