________________
દ્વિવિધ દુઃખ યુવરાજર્ષિ, ઉત્તરાધ્યનપાઠી મુનિ, ગ્રહ-પરિગ્રહપૂર્વગ્રહ-બુઘ્રહથી આયેવ્યયે દુઃખ, રત્નાકરસૂરિ; પૂર્વબદ્ધગ્રહ, આર્યરક્ષિતસૂરિપિતા; બુદ્ગહ, સિદ્ધર્ષિદષ્ટાંત કહી પ્રશમસુખયુક્ત બનવા કહ્યું, જેમાં નમિરાજર્ષિ લીધા.
(૩) ગચ્છવાસ-ગુરુપ્રતિબદ્ધતા-વિનય-સભૂતદર્શનમાં (પૃ. ૨૧૭) ગચ્છવાસના લાભ, તે વિના ૮ નુકસાનો; ગૌતમસ્વામી, અવિનયનાં ૪ નુકશાન; ભૂતાર્થદર્શીમાં ભૂતાર્થ (૧) 'ગુરુકુળવાસ જ તત્ત્વ,' (૨) તત્ત્વ-સત્ય-સત્-અકલ્પનિક અતુચ્છ વાતવસ્તુ પર જ મુનિદષ્ટિ; અતત્ત્વભૂત મિથ્યાદર્શન માન્યતાઓ-આહારવિષયાદિ જડવિજ્ઞાન-સ્વાર્થસાધનાપાપસ્થાનકો-ઓદક્વિશ વગેરેને અવગણી તત્ત્વ-ભૂત આત્મશુદ્ધિ-જ્ઞાનાદિપર્યાયવૃદ્ધિ-શુભધ્યાનસ્થર્ય-તપોવૃદ્ધિનું જ લક્ષ, અતત્ત્વના અનર્થ, વૈશ્રવણ-વાલી-બ્રહ્મદ્વિપતાપસોની તત્ત્વદૃષ્ટિ વિચારી. પછી કરણીય *(૪) શુશ્રુષાદિ-તત્ત્વઆગ્રહ-મંત્રવત્ સૂત્રાધ્યયનાદિમાં (પૃ. ૨૨૧) બુદ્ધિના ૮ ગુણના ભાવ, તત્ત્વાભિનિવેશની જરૂરિયાત; એ વિના ૫ અનર્થ, આનંદાદિ શ્રાવક, સુવ્રતમુનિ આદિને મંત્રવતું સૂત્રાધ્યયન વર્ણવી સૂત્ર ભણવા કહ્યું તે (૧) બદ્ધલક્ષ બની (કેમકે જ્ઞાન તો પ્રવર્તક ઉપયોગી, નહિતર ૫ નુકશાન; ૫ પ્રકારનાં લક્ષ્ય; અને (૨) આશંસા વિના ભણે. (૫) સમ્યમ્ નિયોગમાં (પૃ. ૨૨૫) શિક્ષિત સૂત્રાર્થની ચોક્કસ પ્રાપ્તિ, સદુપયોગ, અધિકાર ને વિનિયોગને સ્પષ્ટ કર્યા.
*(૬) અનારાધના-આરાધનાયુક્તને માર્ગદશનામાં (પૃ.