________________
२२
પ્રસ્તુતમાં એની ઘટના (પૃ. ૧૮૯) કરતાં સંસારવનમાં કર્મરોગ, જીવન કાળસહ, સમ્યક્તાદિધર્મ-ઔષધ વિના અનેક મરણ, ઔષધ સંપાદનાર્થે ચારિત્રગમન વગેરે વર્ણવ્યું, ને સૂત્રકારે એ પણ કહ્યું કે માતાપિતાનો ત્યાગ એ અત્યાગ છે, ઉલટું અત્યાગ યાને વળગીને બેસી રહે એ ત્યાગ છે. આના પર, દીક્ષા જેવી પવિત્ર વસ્તુમાં તરછોડવું શોભે ?' એનો સચોટ ખુલાસો કર્યો, મરુદેવા-હેમચંદ્રસૂરિ-વજસ્વામીનાં દૃષ્ટાંત કહ્યાં. (૧૧) દુષ્પતિકાર્ય માતાપિતાને ધર્મોષધ-સંપાદન વીર પ્રભુના દૃષ્ટાંતથી વર્ણવ્યું (પૃ. ૧૯૪)
(૧૨) દીક્ષા સ્વીકારની ક્રિયાનાં અંગો (પૃ. ૧૯૫) માં સુગુરુશષ્ણ વીતરાગપૂજા-મુનિભક્તિ-કૃષણાદિદાનમુંડનાદિ આવશ્યકકરણ-સત્ નિમિત્તશુકન-શ્વાસક્ષેપવાસિતતા“મહાપ્રમોદશુદ્ધિ કરતો પ્રવજ્યા સ્વીકારે એમ કહ્યું. ગુરુની આવશ્યકતાના ૪ હેતુ, દેવ-ગુરુની પૂજાભક્તિ તથા દીનની કરુણાના હેતુ ને મુંડનાદિ દરેકનાં કારણ બતાવ્યાં. ૮ ભામાં સિંહવત્ ગ્રહણ સિંહવત્ પાલનને કારણ કહ્યું. પછી પ્રવ્રજ્યાનો મર્મ કહ્યો. અંતે (૧૩) જિનાજ્ઞા અવિરાધ્ય બતાવી ૩જું સૂત્ર પૂર્ણ કર્યું.
સૂત્ર-૪ 'પ્રવજ્યા-પરિપાલન' " (પૃ. ૧૯૯) (૧) વિધિફળ સન્ક્રિયા : ભાવશુદ્ધ-સત્ત્વઅભ્રાન્તિ: ઇષ્ટસિદ્ધિ બતાવતાં નિર્દોષ ચારિત્રક્રિયાની પ્રેરણા, યોગાવંચક ક્રિયા-વંચક, ભાવશુદ્ધિનાં બાધક તત્ત્વ, ચિત્તમાલિત્યના