________________
સૂત્ર-૩. પ્રવજ્યા ગ્રહણવિધિ (પૃ. ૧૭૨) આમાં હવે પરિભાવના કરી તૈયાર થયેલો કેવી વિધિ કરી પ્રવજ્યાગ્રહણ કરે તે બતાવે છે. (૧) પરપીડા કર્યા વિના સ્વીકારનો પ્રયત્ન કરે. એમાં ઇષ્ટહર્ષ-અનિષ્ટોગકષાયવશતા સામે એનું મહાસત્ત્વ, તત્ત્વોનુસારિતા અને સમ્યક્તવ્રતાદિથી ભર્યુંભર્યું જીવન જોઇ માતા પિતા સહેજે પ્રતિબદ્ધ બન્યા હોય; નહિતર (૨) માતાપિતાને આમ પ્રતિબોધ(પૃ. ૧૭૪) "સમુદાયસુકતથી ભાવી અવિયોગ, અંગારમદકાચાર્ય ને ૫૦૦ શિષ્ય, (૩) વૃક્ષે પંખીમેળા જેવો યોગ : મનુષ્યાય સમુદ્રપતિત રત્નવતુ, (૪) માવનજીવન સમુદ્ર જહાજ (પૃ. ૧૭૬) શુદ્ધધર્મે નિયોય, છિદ્રપૂરક સંવર, જ્ઞાનસુકાની-તપપવન, અન્યભવો કેવા ? (૫) ક્ષણ દુર્લભ સિદ્ધિ કેવી ? ત્યાં કેવું સુખ? હનુમાનજી, (૯) સંસાર કેવો? ચંચળ, વિહ્વળતાભર્યો, દુઃખાન્ત, હતું નહતું કરનાર." વગેરે સમજાવી (૭) અનુગ્રહયાચના કરી એમને તથા અન્યોને પ્રતિબોધે (પૃ. ૧૮૨)
(૮) માબાપ પ્રતિબોધ ન પામે તો એમની યથાશક્તિ નિર્વાહચિંતા કરી અનુજ્ઞા મેળવે. (પૃ. ૧૮૪) અહીં પ્રસંગવશ 'શું માબાપ ધર્માદાનું ખાય,' ધન દેવામાં પાપ નહિ ?' એ પ્રશ્ન પર સેવા-કૃતજ્ઞતા-કરુણા બતાવી, કૃષ્ણ-ઢંઢેરો કહ્યો. (૯) અનુજ્ઞા ન મળ્યું નિર્માય રહી સ્વપ્નકથનાદિ માયાપ્રયોગ કરી અનુજ્ઞા મેળવે. પરિણામદૃષ્ટિએ આ અસત્ય નહિ. એમેય ન માનતાં અસ્થાનગ્લાનના ઔષધાર્થ ત્યાગની જેમ માબાપને છોડી જઇ ચારિત્ર લે. (૧૦) આ દૃષ્ટાંતનું સ્પષ્ટીકરણ ને