________________
१९
આજ્ઞાકાંક્ષિતા ને ૩ સ્વીકાર કહી ૪ આજ્ઞાવિરાધનાત્યાગ ને પ આજ્ઞાપાલન જરૂરી કહ્યા.
(૯) ધર્મગુણયોગ્ય આચાર ક્રિયા (પૃ. ૧૩૬) બતાવતાં વૈદ્યવાનરનું દૃષ્ટાંત કહ્યું ત્રિવિધ અશુદ્ધ વ્યાપારોનો ત્યાગ કહેતાં વિસ્તારથી (૧) માનસિક અશુદ્ધિઓ. દા. ત. મહાઆરંભલોકનિન્દ-ફ્લેશ-ખુન્નસ-પરપિડાદીનું ચિંતન, દીનતા, અતિવર્ષ વજબાહુના દૃષ્ટાંતથી, અભિનિવેશ વગેરે ત્યજવા કહ્યું એમ જિનાગમોક્તમાં સચિંતન કરે; ૨ ખોટા અભખરા ને અનર્થદંડના વિચારો નહિ; ૩ દાનાદિસુકૃતો પાછળ મન બગાડે. નહિ; ૪ મૈત્રી આદિનું ચિંતન, ૧૨ ભાવના, સચ્ચારિત્રોનું સ્મરણ, પાપભય વગેરે રાખે, એ કહ્યું. (૨) વાચિક અશુદ્ધિઓ (પૃ. ૧૪૧) દા. ત. અસત્યભાષણમાં દોષો, નણંદ ને બે ભોજાઈ; ઉત્રભાષણમાં ભવો સુધી જૈનધર્મથી દેશનિકાલ; કર્કશવચન, ચાડીચુગલી, અસંબદ્ધપ્રલાપ વગેરે ત્યજવાનું કહી, હિતમિતભાષા, માનવજીભને સરસ્વતી માતા તરીકે પિતા પરમેશ્વરનો જ યોગ વ્યાજબી, માતાપુત્રને કાંડાછેદ-શૂલી વગેરે વર્ણવ્યું (૩) કાયિક અશુદ્ધિઓ (પૃ. ૧૪૫) દા. ત. હિંસા-ચોરીપરસ્ત્રીદર્શન-અનર્થદંડનો ત્યાગ સ્પષ્ટ કરતાં માકડમારકોન્ટ્રાક્ટર-રૂપસેન-લક્ષ્મણમારક દેવનાં દૃષ્ટાંત કહ્યાં, ૪ પ્રકારે અનર્થદંડ વિવેચ્યા, જીવરક્ષાદિ સુકૃત ગણાવ્યાં.
(૧૧) લાભોચિત દાન-ભોગ પરિવાર (પૃ. ૧૪૭) સ્પષ્ટતાથી સમજાવ્યા. (૧ર) પરિવારનો અસંતાપક વર્ણવી, મમત્વત્યાગ પર લલિતાંગ-સ્વયંપ્રભા, યશોધરામાતા-પુત્ર ને