________________
१७ જિનનો ધ્રુવતારાની જેમ આલંબન-ઉપકાર ને અચિંત્ય શક્તિ, પ્રાર્થકનો મૂઢતાનો ઇકરાર (પૃ. ૧૦૩), આ સૂત્રપઠનાદિનું ફળ અશુભાનુબંધદ્ઘાસ, કટ કબદ્ધ વિષનું દૃષ્ટાંત, શુભાનુબંધઅર્જન. નિયાણાનું લક્ષણ (પૃ. ૧૦૬) બ્રહ્મદત્તઅગ્નિશર્માના દૃષ્ટાંતથી વર્ણવી પાપપ્રતિઘાત-ગુણબીજાધાનને વર્ણવતું ૧ લું સૂત્ર પૂર્ણ કર્યું. ત્યાં અંતે નમસ્કાર્યને નમી સર્વે સુખી થવાની મૈત્રી ભાવના કરી.
સૂત્ર-૨ સાધુધર્મની પરિભાવના' (પૃ. ૧૦૮) આમાં સાધુધર્મની પરિભાવના અર્થાત્ ભૂમિકારૂપ આત્મપરિણતિ ઘડવા-વિકસાવવા માટે અહિંસાદિના અણુવ્રતોના સ્વીકાર તથા પાલન માટે ચિંતવન. .
(૧) અહિંસાદિ ધર્મગુણોનું સ્વરૂપ અને “સહજસૌદય હરિબળ-હેલાશેઠ-સુદર્શન-વંકચૂળ આદિના દ્રષ્ટાંતથી બતાવી, ગુણોની પરલોકાનુગામિતા ને રાજા ગુણસેન, પરોપકારકારિતા ને કુમારપાળ, અકબર, નીલુ-ધનંજય, ચંડપ્રદ્યોત-પુત્રવધુ, "પરમાર્થકારિતા મેઘરથ, શ્રીકાન્ત ચોર, રાજુશેઠ, મણિકાન્ત દૃષ્ટાંતો વર્ણવ્યાં, પછી (પૃ. ૧૧૩) (૨) ધર્મગુણોની દુષ્કરતા અને વંકચૂળ તથા ભંગમાં દારુણતા-મહામોહજનકતા-દુર્લભતા ને કંડરિક વિવેચ્યા. (પૃ. ૧૧૫) (૩) અહિંસાદિ અણુવ્રતો સહિત ૧૨ વ્રતનો સ્વીકાર કહી,
(પ્ર. ૧૧૯) (૪) એનું પાલન અને એ માટે તારક જિનવચનનું સદા ગ્રહણ, ભાવન તથા પારતંત્ર બતાવ્યું.