________________
१६ મરણમુક્ત, અઈમુત્તા.... નિરુપમસુખ, કરકંડુ, શ્રેષ્ઠ તત્ત્વ; (૩) સાધુનાં વિશેષણો (પૃ. ૭૭) પ્રશાંત ગંભીરાશય, સુદામુનિ, સાવદ્યવિરત, મંત્રીની હવેલી.. પરોપકારરત કેશી-પ્રદેશી, પદ્મઉપમા, ભાવવિશોધન; (૪) ધર્મનાં વિશેષણ (પૃ. ૮૧) ત્રિલોકપૂજિત, મોહાંધકારનાશક, રાગદ્વેષ-વિષમંત્ર, ૩ કર્તવ્ય, સકલકલ્યાણહેતુ, કુમારપાળને બે યોગમાયાદર્શન....આદિ બતાવ્યું.
દુષ્કૃતગર્તામાં (પૃ. ૮૫) અનેકવિધ દુષ્કૃત્ય તથા એનાં સેવનપ્રકારો કહી દૃઢપ્રહારીને 'તું મરે તો ય તારા પાપ ક્યાં મરે ?' – મુનિનો ઉપદેશ, મિચ્છામિદુક્કડ' ના અક્ષરાર્થમાં આત્મવિકાસકર સુંદર પ ગર્ભિતભાવ, - ૧દોષતિરસ્કાર
સ્વાત્મદુશંછા-મૃદુતા-નમ્રતા-બીજભૂત-કુવૃત્તિનાશ વર્ણવી, ગહ, અકરણનિયમ, દેવગુરુની શિક્ષા-સંયોગ-બહુમાનની પ્રાર્થના, પ્રાર્થનાનું મહત્ત્વ, ચિતારાની પુત્રી તથા સેવા-આજ્ઞાસ્વીકાર-પાલનની પ્રાર્થના કહી.
સુક્તાસેવનમાં, – અરિહંતનાં સુતો, (પૃ. ૯૫) અનુમોદનનો પરમાર્થ, સિદ્ધનું અનુમોદનીય, આચાર્ય-ઉપાધ્યાય-મુનિઓનાં સુકૃત, મોહનો અધિકાર ઊઠી ગયા બાદ અધ્યાત્મયોગ શ્રાવકના મોક્ષમાર્ગ-યોગો, ઇતરના માર્ગસાધન યોગો, આ સુકૃતો અનુમોદવાનું કહે છે. (પૃ. ૯૭), આ અનુમોદના યથાર્થ થઇ આચરણમાં પરિણમે માટે ઉન્નતિકારક અંગો વિધિપાલન શુદ્ધભાવ - સન્ક્રિયા-નિર્દોષપાલનમાં જરૂરી જિનાજ્ઞાપેક્ષાનિર્મળહૃદય પ્રબળ પુરુષાર્થ-સત્ત્વ વર્ણવ્યાં. અનુમોદનના મૂળમાં પ્રાર્થના-સવિષયા શી રીતે, અરિહંતાદિ પર વિશિષ્ટ સદ્ભાવ,