________________
૧૬
સૂત્ર-૧. 'પાપપ્રણિઘાત-ગુણબીજાધાન' આમાં (પૃ. ૪૮) મંગળ-નમસ્કારમાં અરિહંતનાં ૪ વિશેષણોની સાર્થકતા, ૪ અતિશય, અને એમાં 'વીતરાગ'વિશેષણના પ્રસંગમાં વેષ કરતાં ય રાગ કેમ પ્રબળ, એના પર ૩૫ હેતુઓ, (પૃ. ૪૯) તથા એ બે કરતાં ય મોહ કેમ વધુ ખતરનાક એનાં કારણો, (પૃ. ૫૩) અને પ્રશસ્ત-અપ્રશસ્ત રાગ-દ્વેષનું સ્વરૂપ બતાવ્યું. સુરેન્દ્રપૂજાનું રહસ્ય (પૃ. ૫૭), સર્વજ્ઞ કેમ ? અરિહંત શું શું પ્રકાશે ? જિનવચનનાં શ્રવણ કેવાં થાય ? માનવકાળનું મૂલ્યાંકન, ઇત્યાદિ બતાવ્યું.
પછી (પૃ. ૩૦) વિષયપ્રારંભ કરતાં કહ્યું, જીવન-સંસારકર્મસંયોગ અનાદિ, દુઃખરૂપ-દુ:ખફલક-દુઃખાનુબંધી સંસારનો ઉચ્છેદક શુદ્ધધર્મ, એના પ્રાપક પાપકર્મનાશ તથાભસ્વાદિલભ્ય; એનાં વિપાકસાધન, ૧. ચતુદશરણ-સ્વીકાર, ૨. દુષ્કતગર્તા અને ૩. સુકૃતાનુમોદન. વિવેચનમાં, સઆત્મસિદ્ધિ, સંસાર અનાદિ, કાર્યકારણના નિયમથી. અનાદિ દુઃખરૂપ, વિષયખણજજન્મ-જરાદિરૂપ હોવાથી, દુઃખફલક, અવશ્યવેદ્ય કર્માર્જનથી; દુઃખાનુબંધી કર્મબીજોથી. ભવોચ્છેદક ઉપાય ઔચિત્ય-સાતત્યસત્કારવિધિથી સાધ્ય (પૃ. ૧૦૩), તથાભવ્યત્વે શું ? ત્રણ ઉપાય કેમ સાધન ? વગેરે બતાવ્યું.
'શરણ સ્વીકાર છે તે વિશેષણોથી શ્રદ્ધાથી સાચો' બતાવી સુલતાનો શરણ સ્વીકાર, એની ચાવી, (૧) અરિહંતનાં વિશેષણો (પૃ. ૭૨) પરમ ત્રિલોકનાથ, અનુપમ પુણ્યસમૂહ આદિ, શ્રીપાળને શરણ, (૨) સિદ્ધનાં વિશેષણ (પૃ. ૭૫), જરા