________________
ભાવાર્થ - પૃથ્વી પર પડેલા પાણી પીને બનેલા સરોવરના પાણી બધાને સંતુષ્ટ કરે છે. કોને સંતોષ (સુપ્તિ) આપતાં નથી? પરંતુ ભૂમિથી એઠાં નહિ થયેલા એવા પાણી પીનારા ચાતક પક્ષીઓને તો મેઘો (વાદળા) જ તૃપ્ત કરે છે. પુરી धर्मस्य विघ्नान्न कलौ सृजन्ति के, ___ स्वल्पे तदुद्योतकराः पुनर्यदि । तमस्विनी निर्मिमतेऽखिला अपि,
ज्योतिर्गणा वासरमर्क एव तु ||२७|| ભાવાર્થ - આ કલિકાલમાં ધર્મમાં અંતરાયો કોણ નથી કરતું અર્થાત્ વિદનોને ઘણા લોકો કરે છે. વળી અલ્પપ્રકાશક જ્યોતિષચક્ર (ગ્રહ, નક્ષત્ર, તારા વિ.) બધા મળીને રાત્રિને કરે છે. પરંતુ દિવસનેતો એક સૂર્યજ કરે છે. //રો धर्म्य पथ्यं श्रयन्ति ज्ञा धाधर्म्यविमिश्रणे । નર્ત ત્યાં હિંસા: પિત્તિ શિવં પચ: ? ||૨૮|| ભાવાર્થ - ભેગા મળેલા ધર્મ અને અધર્મના મિશ્રણમાંથી પંડિત પુરુષો આત્મઆરોગ્યને પ્રદાતા એવા ધર્મરૂપ પથ્યને સ્વીકારે છે. આશ્રય કરે છે. પાણી અને દૂધના મિશ્રણમાંથી હંસો શું પાણી ત્યાગી ને શુધ્ધ દૂધનું પાન કરતાં નથી ? અર્થાત્ કરે છે. સારા ! लभन्ते गौरवं सन्तो माध्यस्थ्यात्तत्त्वदर्शिनः । लेभे जगत्सु मध्यस्थो मेरुः सर्वाद्रिषूच्चताम् ।।२९।। ભાવાર્થ - આ વિશ્વની મધ્યમાં રહેલો મેરૂપર્વત જેમ બધા પર્વતોમાં ઉચ્ચપણ (મોટાઈ) ને પામે છે. મેળવે છે તેમ તત્ત્વને જોનારા મધ્યસ્થ ભાવવાળા એવા સજ્જનો મધ્યસ્થપણા વડે કરીને ગૌરવતાને પામે છે. રહો विश्वस्याप्युपकारकोऽसि जनको रत्नाकरस्ते भुव
स्तापं हरसे दधासि भुवने गर्जोन्नती दानिषु ।
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
અપરતટ અંશ - ૭