________________
चेत् सामान्यनृणां गिरोऽपि गणयस्युच्चावचास्तज्जग
ज्जीवातोर्बिरुदं भविष्यति किमाधारं हहा मेघ ! हे ||३०|| ભાવાર્થ - હે વાદળ ! આખા જગત ઉપર પણ ઉપકાર કરનારો તું છે. સમુદ્ર તારો પિતા છે. જગતમાં તાપને દૂર કરનાર તું છે, વિશ્વના દાન દેનારાઓમાં તું ઉન્નતિની ગર્જના કરે છે. જો હાહા દુઃખની વાત છે કે સામાન્ય જનની વાણીને જો તું ઊંચી અને નીચી વિચારીશ તો અખિલ જગતના જીવનરૂપ બિરૂદ કોના આધારવાળું બનશે ? Il૩૦ इति किञ्चित् साधारणोपदेशाधिकारः (આ પ્રમાણે કાંઈક સાધારણ ઉપદેશ કહ્યો) अवंचनं स्वामिनि दर्शना नतिः,
___ सत्योपकाराश्रितपालनानि च । दानं नयो दीनदयातंरक्षणं,
धर्मः स्मृतः क्षत्रकुलाय भद्रकृत् ।।३१|| ભાવાર્થ - શેઠની સાથે ઠગાઈ કરવી નહિ, દર્શનોને નમન કરવું, સત્ય બોલવું, ઉપકાર કરવો, શરણાગતનું પાલન કરવું, દાન આપવું, નીતિ જાળવવી, દુઃખથી પીડિતોની રક્ષા કરવી, આવા પ્રકારનો ધર્મ કુલને માટે કલ્યાણકર કહ્યો છે. ૩૧ विनयो दीनातरक्षणं प्रतिपन्नदृढिमाऽर्च्यपूजनम् | सत्यं च परोपकारिता धर्मः क्षत्रकुलेषु शस्यते ||३२|| ભાવાર્થ - વિનય, દાન, દુઃખથી પીડાતાની રક્ષા, સ્વીકારેલા વ્રત-નિયમમાં અડગતા, પૂજવાયોગ્ય (વડીલો) નું પૂજન, સત્ય અને પર ઉપકારીપણું, આ ધર્મ ક્ષત્રિયકુલમાં પ્રશંસાને પાત્ર બને છે. ફરી यमनियमरतिर्वेदाद्यभ्यासो ब्रह्म मैत्र्यमुपकारः । स्फुटशुद्धधर्मकथनं धर्मः क्षेमाय विप्राणाम् ।।३३।। | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 262) અપરતટ અંશ - ૭
::::::::::::
:::::
:::::::::::
ઇજનક::::::::::::::::::::