________________
અપર તટ
વિવિધ ધર્મકૃત્યોના ઉપદેશ નામનો પાંચમો અંશ
अक्खयनिही सुहाणं सपरेसिं इहपरत्थ हिअकारी | मुहपरिणामे रम्मो जिणधम्मो जगजणाधारो ||१|| ભાવાર્થ :સુખનો નાશપામેનહિ તેવો ખજાનો પોતાને અને બીજાને માટે (સ્વ અને પરને) અહીંયા અને બીજે (આલોક અને પરલોકમાં) કલ્યાણકારી, શરૂઆતમાં અને પરિણામમાં રમણીય, જગતના લોકોને માટે સહારારૂપ એક જિનધર્મ છે ॥૧॥
ટુન્ના સવસામળી, માત્ત નિા (ના)રૂ વિષે વિશે 1 नत्थि धम्मं विना सुक्खं, कुज्जा तं तेणुवक्कमा ॥२॥
ભાવાર્થ :- મનુષ્ય જન્મ, ધર્મશ્રવણ, શ્રધ્ધા અને સંયમમાં પુરુષાર્થ આદિ સર્વસામગ્રી મળવી મહામુશ્કેલ છે. આયુષ્ય દિનપ્રતિદિન ઘટતું-જાય છે. ધર્મ વિના ક્યાંય સુખ પ્રાપ્ત થતું નથી, તેથી તું પુરુષાર્થ (પ્રયત્ન) પૂર્વક ધર્મ કરતો રહે ॥૨॥
धम्मं काउं तूरह जगभक्खणलोलुएण कालेण । सुरनरनारयतिरिआ एए सज्जीकया कवला ॥३॥
ભાવાર્થ :- જગતને ખાવાને માટે તલસી રહેલા કાળે દેવ, મનુષ્ય, નારક અને તીર્થંચોરૂપી કોળીયા બનાવ્યા છે. IIII
दारिद्रमिंदिआइ अ बलहाणी रोगसोगवहबंधा |
सपरगता कलिकाले बुहाबुहे बोहमोहकरा ||४||
ભાવાર્થ :- નિર્ધનતા, શક્તિનો હ્રાસ, રોગ, શોક, વધ અને બંધ આદિ પોતાને માટે અને અન્યને માટે આ કળિયુગમાં જ્ઞાનીને બોધ અને અજ્ઞાનીને માટે મોહનું કારણ બને છે. II૪
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (241
અપરતટ અંશ
૫