________________
ગૃહસ્થપણામાં ઘરને વિષે હોવા છતાં પણ મમત્વ વગરનો નિર્મલ શુધ્ધ થાય છે ૩૫
सम्यक्त्वं यस्य मूलं समयपरिचयः स्कन्धबन्धे व्रतानि, प्रौढाः शाखाः प्रशाखा गुणदलनिचिताः शुद्धशीलांगरूपाः । गुच्छाश्चावश्यकाली भवसुखततयः पुष्पलक्ष्म्यः फलानि, श्रेयः शर्मास्तु धर्मः स सुरतरुनिभोऽभीष्टदः सज्जयश्रीः ।।३६।। ભાવાર્થ - હે આત્મન્ ! જેનું મૂળ સમ્યકત્વ છે. થડ આગમનો પરિચય છે. વ્રતો નિયમો ડાળીઓ છે, ગુણરૂપી પાંદડાઓ સાથે શુધ્ધ મોટી શીલાંગ રૂપ પ્રશાખાઓ છે. આવશ્યકાદિની શ્રેણી ગુચ્છા છે, ભવ સુખનીમાલા જેનાં પુષ્પો છે. મોક્ષ સુખ રૂપી જેનાં ફળ છે તેવો કલ્પવૃક્ષ સરિખો જયશ્રીયુત એવો ધર્મ ઈચ્છિત ને આપનાર થાઓ /૩૬
।। इति तपाश्रीमुनिसुन्दरसूरिविरचिते
श्रीउपदेशरत्नाकरऽपरतटे विशेषधर्मकृत्योपदेशनामा चतुर्थस्तरङ्गः ।।
એ પ્રમાણે તપાગચ્છાધિપતિ શ્રી મુનિસુંદરસૂરિજીએ રચેલા
શ્રી ઉપદેશરત્નાકરના અપર તટમાં વિશેષ પ્રકારે ધર્મકૃત્યના ઉપદેશ નામનો
| ૪ થો અંશ પૂર્ણ |
.
.
.....
..
..
.
.....
.
..
......!
.:
:
:
:
:
::
:
:
:
:
:::
:
*
* * * * *
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (240
અપરતટ અંશ - ૪
:::::::::::::::::::::::::::::::::::
::::::::
:::