________________
सहाधिभिर्व्याधिगणान्निहन्ति यो, - ઘ મનસ્વાર્ફતમે તે વૃધા: ||૧૨ના (૫) ભાવાર્થ :- (૧) જે આલોક અને પરલોકમાં રાજ્યાદિ-ઇન્દ્રાદિ સુખને આપે છે (૨) વિપત્તીના સમુહનો નાશ કરે છે. (૩) કલ્યાણોને સર્વ દિશામાં ફેલાવે છે (૪) અશિવ-અકલ્યાણનો નાશ કરે છે. અને (૫) મનની ચિંતા સહિત વ્યાધિઓને દૂર કરે છે તે શ્રી અરિહંત ભ.ના જ ધર્મને આરાધો.. II૧રી मंगलानि ससुखानि १ जयश्रीः २ संपदोऽप्यभिमता ३ चिरमायुः ४ । सद्धियः ५ सुभगता ६ प्रभुता ७ च स्युर्यतो भजत तं जिनधर्मम् ।।१३।।(७) ભાવાર્થ - જે થકી (૧) સુખપૂર્વક મંગલ (૨) જય રૂપી લક્ષ્મી (૩) ઈચ્છિત સંપદા (૪) ચિરકાલીન આયુષ્ય (૫) શ્રેષ્ઠ બુધ્ધિ (૬) ભાગ્યશાલીત્વ (૭) રાજાદિ સ્વામિત્વ પ્રાપ્ત થાય છે તેવો જિનેશ્વરે પ્રરૂપેલો ધર્મ તમે આરાધો...૧૩ वसूनि पृथ्व्यः खनयो मणीन् द्रुमाः, ___ फलानि मुक्ताः किल ताम्रपर्णिका | लता : प्रसूनानि गजांश्च विंध्यभूः,
पुण्यात्मनां बिभ्रति भुक्तयेऽङ्गीनाम् ।।१४।। ભાવાર્થ - મહાભાગ્યવંત પ્રાણીઓના ભોગ ઉપભોગને માટે ધરા, ધન, ખાણ, મણીઓ, ઝાડો ફળો, તામ્રપર્ણિકા નામની નદી, મોતીઓ - વેલડીઓ - પુષ્પો ને ઉત્પન્ન કરે છે અને વિંધ્યાચળની ભૂમિ હાથીઓને ધારણ કરે છે.../૧૪ll भवन्ति शिल्पानि कृतानि शिल्पिनां १,
विशिष्टकर्माण्यपि कर्मकारिणाम् २ । सुशिक्षिताश्चापि कलाः कलावतां ३,
શ્રેચમૃતાનેવ સુરવો મુવત્તયે ||૧૬ll (3) ભાવાર્થ:- (૧) મૂર્તિ આદિ કંડારનારા શીલ્પીએ બનાવેલા શીલ્પો (૨) સેવક દ્વારા થતા વિશિષ્ટ કાર્યો અને (૩) સારી રીતે શીખેલી કલાવાનની કલાઓ શ્રેયને કરવાની ઈચ્છાવાળાના સુખના ઉપભોગ માટે જ છે.... ll૧પી | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) 208) અપરતટ અંશ - ૧)