________________
सुपर्वराजिप्रथितप्रभावः १ स्वजातिसीमेष्टफलो २ ऽनपायः ३ । प्रयत्नलभ्यः ४ कुशलैर्जिनोऽस्य धर्मश्च कल्पद्रुसमः शिवाय ।।९।। ભાવાર્થ - દેવોના સમુહે જેનો પ્રભાવ ફેલાયો છે પોતાની જાતિમાં જે સર્વ શ્રેષ્ઠ છે. રાજાઆદિ આલોકનું, ઈન્દ્રપણુંઆદિ પરલોકનું અને મોક્ષરૂ૫ વિ. ઈચ્છિત ફળને આપનાર જેની આરાધના કરવાથી વિનો નાશ પામે છે. અને વિવેકી સજનોને પ્રયત્નથી પણ પ્રાપ્ત કરવા યોગ્ય એવા સુરતરૂ સરીખા જિનેશ્વર અને તેમને બતાવેલો ધર્મ કલ્યાણ કરવા માટે સમર્થ છે... !! जयविजयविधाता १ विश्वविश्वेष्टदाता २, ____ भवजलनिधिसेतु ३ विश्व निर्वाह हेतुः ४ । अखिलगुणनिधानं ६ सर्वधर्मप्रधानं ६,
વિતરતુ નિર્મ: સતતં સર્વશર્જ II૧૦ના (૬) ભાવાર્થ - (૧) જય અને વિજયના કર્તા (૨) જગતમાં રાજ્યાદિ વિ. રૂપે સર્વ ઈષ્ટને આપનારા (૩) ભવરૂપ સમુદ્રને તરવા માટે પૂલ સરિખા (૪) જગતના પાલન પોષણનું કારણ (૫) સકલ ગુણની ખાણ અને (૬) સર્વ ધર્મોમાં ઉત્તમોત્તમ - શ્રેષ્ઠાતિશ્રેષ્ઠ એવો શ્રી જિન ધર્મ હરપલ-સકલ સુખને યાને સંપૂર્ણ સુખરૂપ મુક્તિને આપનાર બનો.... I૧ol देवो जिनेन्द्रो १ गुरवश्चरित्रिणो २,
धर्मस्तदुक्तश्च दयादिपावनः ३ । सुता विनीताः ४ प्रणयी परिच्छदो ५,
મનોનુIT: ચુર્તતનાશ્વ ૬ પુખ્યત: ll૧૧ાા (૬) ભાવાર્થ - રાગદ્વેષ રહિત, અઢારે દોષથી રહિત વીતરાગ પરમાત્મા (૨) પંચાચારને પાળનારા સચ્ચારિત્ર ધરનારા ગુરૂઓ (૩) તેઓએ ઉપદેશેલો મૈત્રી પ્રમોદ કરૂણા અને માધ્યસ્થાદિ ભાવનાથી અને દયા દાનાદિથી યુક્ત એવો ધર્મ વિનયવાન પુત્રો, પ્રેમી પરિવાર અને મનને પોતાના વિચાર રહેણી કરણી વિ.ને) અનુકૂળ સ્ત્રી (પત્નીઓ) આદિ પૂણ્યથી મળે છે... ll૧૧ सुखानि दत्ते १ हरते विपत्तती२.
स्तनोति भद्राण्य ३ शिवानि नाशयन् ३। | ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (207) અપરતટ અંશ - ૧
-
મા..
....
..
.
-