________________
તરંગ ક્રમાંક
૧
તેલ અને પાણી, લોખંડ અને અગ્નિ, દૂધ અને પાણી, પારો અને સુવર્ણ, અને સિધ્ધરસ અને લોખંડની જેમ મુક્તિને આશ્રયીને ધર્મભાવનાનું વર્ણન...
૨
અનુક્રમણિકા યા
વિષય - દર્શન
મધ્યાધિકાર બીજા અંશના વિષયો
3
પિતા, માતા, સંતતિ... આદિ અગિયાર પ્રમાદો એટલે કે ધર્મ માર્ગમાં ભય અને અંતરાય રૂપનું વર્ણન...
પિતા, માતા, સંતતિ આદિ બાર કેવી રીતે હિતને કરનારા છે તેનું વર્ણન...
૪ |ચૂર્ણ, ચણોઠી, પતંગ, ચોલ, વિદ્રુમ, કુસુંભ અને કપાસની જેમ ધર્મના રંગનું વર્ણન...
૫ કિરાલ, કિટ્ટ, દુકુલ, કૃષ્ણવલ્લી, નીલાદિ શ્યામ રંગની જેમ પાપ (અધર્મ)ના રંગવાળાનું વર્ણન...
સજલ વાદળ, વાદળ અને તારલા વિનાનું આકાશ, સતારક આકાશ, ગ્રહ, ગ્રહવગરનું, પૂર્ણચંદ્ર યુક્તરાત્રિ (પૂનમ), સજલ વાદળ અને જલ વિનાના વાદળ વાળો દિવસ, તેની જેમ જીવોની બુધ્ધિના અને ધર્મના આઠ ભેદોનું વર્ણન...
૭ સરોવરના પાણીમાં ત્યાગપણું, ચાટવાપણું, સ્નાનપણું અને રતિ (આનંદ) પણું કરનારા અનુક્રમે કાગડો, કૂતરો, હાથી અને હંસની જેમ જીવો જિનધર્મમાં રતિ કરનારાનું વર્ણન... ૮ જવનો સાંઠો, ઈક્ષુ (શેરડી)નો દંડ, રસ, ગોળ, ખાંડ, સાકર ની મીઠાશની જેમ ધર્મના ચડતા પરિણામનું વર્ણન... C તૃણ, છાણ, કાષ્ટ, પ્રદીપનો અગ્નિ, મણિ, તારા સૂર્ય અને
પાના નંબર
93
८०
૮૭
GO
૯૮
૧૦૧
૧૦૮
૧૧૦
૧૧૬
[[]]\ 5