________________
તરંગ ક્રમાંક
પાના નંબર
અનુક્રમણિકા ચંદ્રની પ્રજાની જેમ ધર્મની રુચિ પર સિધ્ધિ કેટલી ઉત્તરોત્તર
દૂર અને નજીક તેનું વર્ણન.. ૧૦ નગરનો ભંડ, પાડો, બળદ, બગલો, હાથી, હંસ, કાદવ-જલની | ૧૧૯
રૂચિવાળાની જેમ પુણ્ય અને પાપની રૂચિવાલાનું વર્ણન... ૧૧ વેઠ, ભાડે, પોતાનું ઘાસ, ચંદન, ધનસાર, નિધિ, વહનની જેમ ધર્મ, મિથ્યાત્વ અને પાપના ભાવોની વિચારણા...
...બીજો અંશ પૂર્ણ.....
૧૪૭
મધ્યાધિકાર બીજો અંશ
વિષય-દર્શન સુખ અને તેનું કારણ, ભય વિનાશી છે, જ્ઞાન અવિનાશી છે તેનું વર્ણન... (સત્વ,રજો, તમોગુણના ત્યાગથી અને અનાદિનગર (સંસાર)
ના ત્યાગથી મોક્ષ પ્રાપ્ત થાય છે. તેનું વર્ણન. વિષય સુખના માટે સ્વર્ગાદિ હારી જવું, આમ્ર માટે રાજ્યાદિ હારી જવું, બિંદુ માટે સાગર અને કાકિણી માટે હજાર સોના મહોર હારી જવી. તેનું વર્ણન. |ઉદિત ઉદિત આદિ માં ભરત - હરીકેશી, બ્રહ્મદત્ત અને કાલ
સૌકરિક ના દ્રષ્ટાંતો.. ૫ ઉચ્ચ-નીચના ભાવના વડે કુમારપાલ, રાવણ, બલભદ્ર, મૃગ.
અને તંદુલ મત્સ્યનું ઉચ્ચત્વાદિનું વર્ણન... ૬ અનુકૂલ, પ્રતિકૂલ, અન્ત-મધ્યમાં અને ચારબાજુ ફરનારા મસ્યની જેમ મૃતધર્મમાં મુનિ અને શ્રાવક અને જીવો ચરે છે. (આચરણ કરે છે.) મધ્ય, અંતે અને આદિમાં ફરતાં મલ્યની જેમ શ્રુતધર્મને વિષે ચાર પ્રકારના મલ્યનું વર્ણન.
• ઈતિ ત્રીજો અંશ પૂર્ણ...
૧૫૯