________________
તરંગો કમાંક
પાના નંબર
અનુક્રમણિકા ' યાને
વિષય - દર્શન મધ્યાધિકારે પ્રથમ અંશના તરંગો | અભક્ષેત્ર, કાલ, જીવ, ભાવ, ભય અને સંપત્તિનો લાભ, વિઘ્નો દૂર કરીને દુર્લભ એવા ધર્મની આરાધનાનો ઉપદેશ.. | તૃણ, ફલ, ચંદન અને રત્નની ખાણમાં ગયેલા પ્રમત્તા અપ્રમત્ત ને જેમ અ૫, બહુ બહુતર અને બહુત્તમ વિવિધ ગતિમાં ગયેલા જીવો ધર્મના લાભ (સુખ)ને પામે છે અને સંક્ષેપથી ચાર આકર (ખાણ) નું વર્ણન... મનુષ્ય ભવને રત્નની ખાણની ઉપમા.. | રોગ, સંખ્યા, આયુ ઉપક્રમ, ભયના દર્શન (ખ્યાલ)થી
ધર્મમાં પ્રયત્નશીલ રહેવાનું વર્ણન... | દેવ, મહાદેવ, કૃષ્ણ, બ્રહ્માદિને અવિરતિવાળા જાણીને જિનપંક્તિને પામવા માટે તેઓનો ત્યાગ કરવાનું વર્ણન | શરૂઆતમાં, પરિણામમાં વિરસ અને સરસ ચારો ચરનારા ભુંડનું, બકરીનું ગાયનું અને હાથીનું બચ્ચે જે રીતે ચરે છે તે રીતે જીવનું ચાર પ્રકારે આચરણ બતાવતું વર્ણન... પોપટ, મચ્છર, માખી આદિ હાથી, સિંહ, ભારંડપક્ષી, રોહિત | ૪૬ મસ્યાદિ ચાષાદિની જેમ મિથ્યાત્વના ઘરના સ્નેહના બંધનમાં પડેલ અધર્માદિનું વર્ણન... | દારૂ અને અમૃતથી ભરેલા માટી અને સુવર્ણના કલશની જેમ મનુષ્યો કુલાચાર વડે ચાર પ્રકારના છે. તેનું વર્ણન. દલ, ચીકાશ, મીઠાશ, મસાલાથી યુક્ત મોદક (લાડુ)
ની જેમ કુલ, ધન, ધર્મ અને વિવેકયુક્ત મનુષ્યોનું વર્ણન.. | સુદલ, ચીકાશ અને મીઠાશ યુક્ત (મોદક) લાડુની જેમ આઠ પ્રકારે કુલ, ધન અને ધર્મથી યુક્ત જીવોનું વર્ણન..
. ઈતિ પ્રથમ અંશ..
| પ૬