________________
એટલે કે મન - વચન અને કાયાથી ઔપચારિક વિનયને અનુસરનાર યથાક્રમ અન્તઃ સારપણું અને બાહ્ય સારપણું કહેવું.
ઓપચારિક વિનય આ પ્રમાણે છે. વળી ઔપચારિક વિનય સંક્ષેપથી બે પ્રકારનો છે. પહેલા યોગમાં જોડાવું તથા અનાશાતના વિનય પ્રતિરૂપ યોગનું જોડવું તે વિનય, મન - વચન અને કાયાના યોગમાં છે. તેની પ્રરૂપણા ૮૪ અને ૨ પ્રકારે આ પ્રમાણે છે. - (૧) ઊભા થવા રૂપ (૨) હાથ જોડી નમવું. (૩) આસન આપવું (૪) નિયમ કરવો (૪) દ્વાદશ વંદન (૬) શુશ્રુષા (૭) થોડે દૂર સાથે અનુસરવું (જવું) (૮) સંસાધન (જતાની પાછળ જવું) આ કાયાનો ૮ પ્રકારનો વિનય છે.
વાણીનો વિનય :- (૧) હીતકારક (૨) થોડું (૩) કોમળ (૪) આનંદ આપે તેવી વાણી બોલવી તે વાણીનો વિનય છે.
મનનો વિનયઃ- (૧) અકુશલ મનનો નિરોધ (૨) કુશલમનની ઉદીરણા તે મનનો વિનય છે.
પ્રતિરુપ વિનય એટલે બીજાને અનુકુળ થવું તે અને અBતિસ્પ વિનય કેવલીનો જાણવો એમ ત્રણ પ્રકારનો પ્રતિરુપ લક્ષણવાળો વિનય કહ્યો.
હવે બાવન પ્રકારનો અનાશાતના વિનય કહ્યો છે. તે કહું છું -
(૧) તીર્થકર (૨) સિધ્ધ (૩) કુલ (૪) ગણ (૫) સંઘ (૬) ક્રિયા (૭) ધર્મ (૮) જ્ઞાન (૯) જ્ઞાની (૧૦) આચાર્ય (૧૧) Uવીર (૧૨) ઉપાધ્યાય અને (૧૩) ગણી આ તેર પદનો (૧) અનાશાતના (ર) ભક્તિ (૩) બહુમાન તથા(૪) વર્ણન (જ્ઞાનાદિગુણોની પ્રશંસા) તીર્થંકરાદિ તેરને બતાવેલા અનાશાતના વિ. ચાર વડે ગુણતાં બાવન પ્રકારનો વિનય થાય છે. અર્થસ્પષ્ટ છે.
અભ્યત્થાન :- આવતાં જતાં ગુરુને જોતાં આસનનો ત્યાગ કરવો. અભિગ્રહ - ગુરુની સેવાનો નિયમ. કૃતિ - દ્વાદશાવર્તાદિ વંદન કરવું.
gamaanaaaaeeeeSesaagataananaessessesamannaaa®રણ્યવરરાજાશaaapaataaaaaaaaaag
ទចខរបបខខខខខខខ៥០២០ease
ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ)
સંશ-૨, તરંગ-૧૨
httaR888838888##
blastintifinanentBយរល០៣gkas8B
ណ ងដៃ