________________
શુશ્રુષણ - પખવાડે નહિ, આગળ નહિ, પાછળ નહિ ઈત્યાદિ વિધિ પૂર્વક ગુરુના વચનને સાંભળવાની ઈચ્છા પર્યાપાસના (સેવા વિ.) કરવી તે શુશ્રષા.
અનુગમન - આવતા હોય તેની સામે જવું. સંસાધન - જતાની પાછળ સારી રીતે જવું. કુલ :- નાગેંદ્ર વિ. કુલ ગણ - કોટિક વિ. ગણ
ક્રિયા - પરલોક છે. આત્મા છે. સંપૂર્ણ કલેશથી રહિત સંપૂર્ણ દુઃખ રહિત મુક્તિ પદ ઈત્યાદિ પ્રરૂપણા કરવા યોગ્ય ક્રિયા ગ્રહણ કરવી.
ધર્મ:- શુધ્ધ ચારિત્ર રૂપ. જ્ઞાન - મતિ, શ્રુતજ્ઞાનાદિ. આચાર્ય - અનુયોગાચાર્ય (શાસ્ત્રાનુસાર વ્યાખ્યાન કર્તા) ગણિ - ગણાચાર્ય
અનાશાતના-મન - વચન - કાયા વડે સુંદર પ્રવર્તન (મનાદિનું સુંદર આચરણ).
ભક્ત :- ઉભા થવા આદિ રૂપ.
બહુમાનઃ-મનમાં (આંતરિક) બહુમાન (આદરભાવ) વર્ણસંજુવલના :જ્ઞાનાદિ ગુણોને પ્રકાશિત કરવા (પ્રશંસા કરવી) આ પ્રમાણે ઉત્તરાધ્યનવૃત્તિમાં કહ્યું છે.
આજ પ્રમાણે શ્રાવકને આશ્રયીને પણ આ ચતુર્ભગી કહેવી. વિશેષ પ્રકારે આ શ્રાવકોને કપટ રહિતતા, શ્રીદેવ ગુરુની ભક્તિમાં રતતા, સમ્યત્વ વિશેષ પ્રકારે વિરતિ આદિ ગુણો વડે અન્તઃ સારતા જાણવી. વળી વાણી વિ. પૂર્વની જેમ સમજવું. હવે તેમાં આદિ શબ્દથી તીર્થયાત્રા, પ્રાસાદ, સાધર્મિક ઉધ્ધારાદિ પુણ્ય કાર્ય, જિન મંદિર, યોગ્યતા અને શિષ્ટ લોકોથી પ્રમાણ ભૂત વિ. પણાથી બહારથી સારપણું જાણવું. પરંતુ વાણી એટલે
Itihaasaan wahatistinguisinaaaaaaaaaaaaaahimaniawaiaanaaaaaaaganagement
#aawaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa
| ઉપદેશ રત્નાકર (ગુર્જર ભાવાનુવાદ) (214) અંશ-૨, તરંગ-૧૨|
R
ESTER 3333333333333333333
RABHAIEEEHBHHEEEEEEEEHABHA BETa