SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ उपदेशोपनिषद् શ્લોક-૧૮ વશીકરણવિવિધ ३५ मित्रबान्धवाः । भृत्याश्च कार्यपर्यन्ते, नैव पुत्रा मृताः स्त्रियः કૃતિ । ગ્રિ - जंपिज्जइ पिअवयणं किज्जइ विणओ अ दिज्जए दाणं । परगुणगहणं किज्जइ अमूलमंतं वसीकरणं ॥૮॥ प्रियवचनं जप्यते, सर्वसन्तोषहेतुत्वात्, तदाह प्रियवाक्यप्रदानेन सर्वे तुष्यन्ति जन्तवः । तस्मात्तदेव वक्तव्यं પ્રશંસા કામ પૂરું થયા પછી કરવી જોઈએ. પુત્રોની પ્રશંસા ન જ કરવી જોઈએ. સ્ત્રીઓની પ્રશંસા તેમના મરણ બાદ કરવી જોઈએ. વળી – પ્રિય વચન બોલાય, વિનય કરાય, અને દાન અપાય, બીજાના ગુણનું ગ્રહણ કરાય, એ મંત્ર અને મૂલ વિનાનું વશીકરણ છે. ।૧૮।। પ્રિયવચન બોલાય, કારણ કે એ બધાને સંતુષ્ટ કરે છે. તેવું કહ્યું પણ છે - પ્રિય વાક્ય બોલવાથી સર્વ જીવો ખુશ થાય છે. માટે તે જ બોલવું જોઈએ. વચનમાં વળી દરિદ્રતા શાની ? (ચાણક્યનીતિ ) શંકા :- સત્ય જ બોલવું જોઈએ, માટે એમાં પ્રિય -
SR No.022069
Book TitleUpdeshratna Kosh
Original Sutra AuthorN/A
AuthorPadmajineshwarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages92
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & Dictionary
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy