SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ શ્લોક-૧૮ વશીકરણવિધિ કરો : વને # રિદ્રતા ? - રૂતિ (વાક્યનીત) | 17 | सत्यमेव वक्तव्यमिति कोऽत्र प्रियेतरविचारावकाश इति चेत् ? न, सत्यपि यथार्थत्वेऽप्रिये सत्यत्वविरहात्, तदाहुः - तत् सत्यमपि नो सत्य-मप्रियं चाहितं च यत् - इति (योगशास्त्रे ૨–૨૨) વિનયશ ચિત્તે, સર્વશુળમૂત્તત્વોત, સર્વાર્થसाधकत्वाच्च, उक्तं च - विणओ. गुणाण मूलं-इति (पुष्पमालायाम् ३०७), हुज्ज असज्ज्ञ मन्ने मणिमंतोसहाईण वि जगम्मि । नत्थि असझं कज्जं किंपि विणीयाण पुरिसाणं અપ્રિયના વિચારનો અવકાશ જ ક્યાં રહે છે ? સમાધાન :- ના, કારણ કે અપ્રિય વચન યથાર્થ હોય, તો પણ એ સત્ય નથી. તે કહ્યું પણ છે – તે સત્ય પણ સત્ય નથી, કે જે અપ્રિય અને અહિતકારક હોય. (યોગશાસ્ત્ર ૧-૨૧) તથા વિનય કરાય, કારણ કે એ સર્વ ગુણોનું મૂળ છે અને સર્વ પ્રયોજનોને સિદ્ધ કરનારું છે. કહ્યું છે - વિનય એ ગુણોનું મૂળ છે. (પુષ્પમાલા ૩૦૭) તથા - જગતમાં મણિ, મંત્ર અને ઔષધથી પણ ન થાય એવું કાર્ય હશે. પણ વિનીત પુરુષોથી ન થાય, એવું કોઈ કાર્ય નથી. (પુષ્પમાલા ૪૧૬). - તથા દાન અપાયું, કારણ કે જો પ્રિયવચન વગેરે
SR No.022069
Book TitleUpdeshratna Kosh
Original Sutra AuthorN/A
AuthorPadmajineshwarsuri, Kalyanbodhisuri
PublisherJinshasan Aradhak Trust
Publication Year
Total Pages92
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & Dictionary
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy