________________
રૂ૪ શ્લોક-૧૭ મહત્તા જાળવવાનો ઉપાય પ ત્રકો चित्रकृत्सुतज्ञातेन प्रसिद्धमेव। महिला तूभयस्मादपि-प्रत्यक्षतः परोक्षतश्च न वर्ण्यते, तथाविधप्रकृतिवशात्तस्या उपवर्णनानर्हत्वात्, तथा चागमः-तुच्छा गारवबहुला-इत्यादि (विशेषावश्यके ५५२) । येन - अनुचितवर्णनवर्जनेन, माहात्म्यं न नश्यते । आदेयनामकर्मादि ह्युचितवचनविध्यादिकं निमित्तमासाद्या सादयत्युदयमतस्तदुदयोत्सुकैरुक्तविधिविचक्षणैर्भाव्यमिति भावः । उक्तं चान्यत्र प्रकारान्तरेण-प्रत्यक्षा गुरवस्तोत्याः, परोक्षे દીકરાના દૃષ્ટાંતથી પ્રસિદ્ધ જ છે. સ્ત્રીનું તો બંને ય રીતે = પ્રત્યક્ષથી-કે પરોક્ષથી વર્ણન ન કરાય. કારણ કે તેની તેવા પ્રકારની પ્રકૃતિને કારણે તેની પ્રશંસા કરવા જેવી નથી. આગમમાં પણ તેની પ્રકૃતિ વિષે કહ્યું છે કે – સ્ત્રી એ તુચ્છ છે, ઋદ્ધિ-રસ-શાતા ગારવની બહુલતાવાળી છે - ઈત્યાદિ.
જેથી - અનુચિત પ્રશંસાના ત્યાગથી માહાભ્ય નષ્ટ થતું નથી. આદેય નામકર્મ વગેરે ઉચિત વચનવિધિ વગેરે નિમિત્તને પામીને ઉદય પામે છે. માટે જેઓ તેના ઉદય માટે ઉત્સુક હોય, તેમણે ઉપરોક્ત વિધિમાં વિચક્ષણ થવું જોઈએ, એવો અહીં આશય છે. અન્યત્ર પણ બીજા પ્રકારે કહ્યું છે - ગુરુઓની સ્તુતિ પ્રત્યક્ષમાં કરવી જોઈએ. મિત્ર-બાંધવોની સ્તુતિ પરોક્ષમાં કરવી જોઈએ. નોકરોની