________________
છઠ્ઠો અધિકાર :
કામને આવતે જોઈને મેહરા પરિવાર સહિત તેની સન્મુખ ગયે; કેમકે નેવુની અધિકતા નાના મોટાની મર્યા
ની અપેક્ષા રાખતી નથી. મન્મથે (કામે) પણ સામે આવેલા પિતાની સન્મુખ જઈને તેને નમસ્કાર કર્યો, કેમકે બળવાન સુપુત્રે પણ પોતાને ગુરુવર્ય (પૂજનીક પિતા, ગુર્વાદિ)ની આગળ દાસની માફક વર્તન કરે છે. તે પિતા પુત્ર પ્રથમ હૃદયે કરી, પછી વચને કરી અને પછી શરીરે કરી એવી રીતે મળ્યા કે નદી અને સમુદ્રના પાણીની માફક તે બેઉમાં કાંઈ પણ ભેદ રહ્યો નહીં. (આ પ્રમાણે નગરની બહાર પરસ્પર મુલાકાત થયા પછી) જ્યાં નગરના લોકોએ એકઠા મળી મેટો મહત્સવ પ્રારંભે છે એવા,
જ્યાં દરેક મંદિર (ગ્રહસ્થના ઘર) ઉપર ભવભ્રાંતિ (ભવમાં ભમવા) રૂપ ધ્વજાઓ ઊંચી કરેલી છે એવા, બીજાને ઠગવાના વચનરૂપ ઉંચા કરેલ માંચાઓના સમૂહથી વ્યાપ્ત થયેલા, ચારે બાજુ થતા અલીલ (ખરાબ) શબ્દરૂપ વાજી ત્રના નાદથી જ્યાં નગરના લેકે સર્વ જાગ્રત થયેલા છે એવા, વિચિત્ર પ્રકારની વિકિયા (કુકમ) રૂપ વેશ્યાઓને નાચ જ્યાં ચાલી રહ્યો છે એવા, હાવભાવ રૂપ સ્તની સાથે આસક્તિરૂપ ચંદનની માળાઓ જ્યાં બંધાએલ છે એવા, મટ્ટાયિતાદિ (સ્ત્રીઓની અભિલાષ) રૂપ ઉત્તમ પ્રકા