________________
[૧૨]
પ્રબંધ ચિંતામણિ ધારણ કરતો, અવજ્ઞાવડે આળસવાળી દષ્ટિથી ઇંદ્રને પણ તુચ્છ માનતા પિતાની આજ્ઞાને લેપ કરવાવાળા તપસ્વીઓનું નગ્નપણું, ભિક્ષાભેજન અને અરણ્યમાં રહેવાપણું જોઈને પોતાના પરાક્રમ સંબંધી ગર્વને ધારણ કરતે, બ્રહ્માદિકને જય કરેલ હોવાથી તે જ્યતંભેને પગલે પગલે (દેવાદિકપણે) આરેપિત કરતે, વૈતાલિક (ભાટ-ચારણો)ના મુખથી જગતનો જય કરવારૂપ પિતાને યશ સાંભળો, પિતાને અનુસારે ચાલનાર શૃંગાર રસને સર્વ રસમાં પ્રથમ સ્થાપન કરતે અને પિતાને અપ્રિય શાંત રસને સર્વ રસને અંતે સ્થાપન કરતે, તેમજ બીજા પણ વીર રસાદિકને યથાયોગ્ય માન આપતે મારકુમાર (કામદેવ) લીલા માત્રમાં (ક્ષણવા રમાં) અવિદ્યાનગરીએ પહોંચ્યા. જે સંતોષ વિષમ શરવાળા વીર (કામદેવ)ને પિતાના પગથી પવિત્ર એવી પોતાની અવિદ્યાનગરી જેવાથી થયે. તે સંતેષ ભ્રકુટીના ભંગમાત્રવડે ઈંદ્રોને સમૂડ તાબે થવાથી અને ત્રણ ભુવનના ઐશ્વર્યરૂપ વૈભવ કરકમળમાં ભ્રમરતુલ્ય થવાથી પણ થયે નડત.
આ પ્રમાણે શ્રી જયશેખરસૂરિએ બનાવેલ પ્રબંધચિંતામણિ ગ્રંથમાં મહારાજાના ચરપુરુષોને (વિવેકની તપાસ માટે) મોકલવાની હકીકતવાળે અને કંદર્પના દિગ્વિજ્યના વર્ણના અક્ષર સમાપ્ત થયે.