________________
( ૭ ) એગણ પચાસ વર્ષને વાણ રે વાયા,
ગુરૂદેવના સમણાં હૈયામાં આવ્યા, વિરહ વેદનાથી અશ્રુ ઉભરાયા,
ગુરૂદેવના હૈયામાં કરૂણાની ભાવના...૧૦ કેસરસૂરિ ગુરૂવરજી આશિષ આપજે,
સ્વર્ગેથી રૂડી કૃપા વરસાવજે પરિવારના વૃક્ષને લીલુછમ રાખજે,
ગુરૂદેવના અંતરમાં પ્રેમની ભાવના આપના ગુણોની સંખ્યા અપારી,
ચરણે વંદન કરું વાર હજારી, - હેમ મલયને લેજે ઉગારી,
મુક્તિ-ચંદ્ર સંસ્થાના બનીને સુકાની.
ભાવના
I
)