________________
( ૬ ) પ્રેરણાત્તા પ્યાલા ભરી ભરી પાતા,
કેસરસૂરિ ગુરૂવરમાં યાગની પ્રધાનતા....૪
આપના અંતરમાં અનુકંપા આવી,
કપાઇ જેવા જીવા પર પ્રેમ વરસાવી ઉપકાર કીધા યા–ધમ બતાવી,
ગુરૂદેવના જીવનમાં દયાની પ્રાધનતા....પ
નિરાધાર અબળાઓની અશ્રુભીની આંખડી,
જોતાં દુભાતી તુમ અંતરની પાંખડી કરૂણાની ચિંતના રહેતી આખ રાતડી,
ગુરૂદેવના હૈયામાં વિશ્વની ચિંતના....હું
ભયાનક રાગની અસહ્ય વેદના,
સહન કરતી વેળાએ આપતા દેશના જો જો કરમાય નહિ જાગૃત ચેતના,
શાંતરસથી ભરી છે મુખની પ્રસન્નતા....૭ શ્રાવણ વદી પશ્ચમી કેવી રે ગાઝારી, ગુરૂદેવને ખેચી લીધા સ્વર્ગ મેાઝારી. ઝુરા પિરવાર કરે રે પાકારી,
ગુરુદેવના વિરહ અતિ દુઃખકારી....૮
ધન્ય સૂરીશ્વરજી ધન્ય તમાને,
ધન્ય તમારી હતી છાયા અમાને
માગ મતાન્યેા આપે કઇક જીવાને,
ગુરૂદેવના જીવનમાં યેાગની ઉપાસના....૯