________________
ગુરૂ-સ્તુતિ
જેણે મારી ડુબતી નૈયા, ભવસાયરથી તારી, જેણે મુજને વિરતિ આપી અમી ધારા વરસાવી; જેઓ મારા મુક્તિ પંથતા, સાચા બન્યા સુકાની, એવા શ્રી ગુરુ કેસરસૂરિજીને, વંદના કરી અમારી.......
– – સમતાની સાધના, ગની આરાધના
ગુરૂદેવના જીવનમાં ક્ષમાની પ્રધાનતા ધ્યાનની ઉપાસના, કરૂણાની ભાવના
કેસરસૂરિ ગુરુવરમાં પ્રેમની પ્રધાનતા...૧ પાળીયાદ ગામને ચમકતે સિતારે,
* કમલસૂરિ ગુરુવરના મનને મિનારે મુક્તિ . ગગનને પ્રભાવિક તારે,
ગુરૂદેવના જીવનમાં ક્ષમાની પ્રધાનતા.૨ માતાપિતાને વિરહ વૈરાગ્ય જગાવે,
* કિશોરવયમાં સંયમ પથે સિધાવે કમલસૂરિજીના ચરણે જીવન ઝુકાવે,
સૂરિજીના હૈયામાં સંયમની સાધના...૩ વીશ હજારને જાપ નિશદિન કરતાં,
નયનેમાં અમીરસ વારિ છલકતે,