________________
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
અડસી લક્ખા ચઉદસ, સહસા તહ ણવ સયા ય ઇગવીસા । અભિતર વરાસી, પુવ્રુત્તવિહીઇ ગણિઅવ્યો ॥ ૨૪૭ ॥ (૬) ૮૮,૧૪,૯૨૧ યોજન આ અત્યંતર ધ્રુવરાશી પૂર્વે કહેલ વિધિથી ગણવો. (૨૪૭)(૬)
૫૬૩
ઇંગ કોડિ તેર લખ્ખા, સહસા ચઉચત્ત સગ સય તિયાલા । પુરવદીવડે, વરાસી એસ મમ્મિ ॥ ૨૪૮ ॥ (૭)
૧,૧૩,૪૪,૭૪૩ યોજન આ પુષ્કરવીપાર્ધમાં મધ્ય ધ્રુવરાશિ છે. (૨૪૮) (૭)
એગા કોડિ અડતી-સ લક્ખ ચઉહત્તરી સહસ્સા ય | પંચ સયા પણસા, વરાસી પુક્ખરદ્વંતે ॥ ૨૪૯ ॥ (૮) ૧,૩૮,૭૪,૫૬૫ યોજન આ પુષ્કરવરદ્વીપાર્કને અંતે ધ્રુવરાશિ છે. (૨૪૯) (૮)
ગુણવીસ સહસ સગ સય, ચઉણઉઅ સવાય વિજયવિભો । તહ ઇહ બહિવહસલિલા, પવિસંતિ અ ણરણગસ્સાહો ॥ ૨૫૦॥ (૯) વિજયની પહોળાઈ ૧૯,૭૯૪ ૧/૪ યોજન છે. તથા અહીં બહાર વહેનારી નદીઓ માનુષોત્ત૨૫ર્વતની નીચે પ્રવેશે છે. (૨૫૦) (૯)
પુક્બરદલપુવ્વાવર-ખંડંતો સહસ દુગ પિહુ દુકુંડા | ભણિયા તટ્ઠાણું પુણ, બહુસ્સુયા ચેવ જાણંતિ ॥ ૨૫૧ ॥ (૧૦) પુષ્કરવરદ્વીપાર્કના પૂર્વ-પશ્ચિમ વિભાગમાં ૨૦૦૦ યોજન પહોળા બે કુંડ કહ્યા છે. તેમનું સ્થાન તો બહુશ્રુતો જ જાણે છે. (૨૫૧) (૧૦)