SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૪ લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ ઈહ પઉમમહાપઉમા, રુખા ઉત્તરકુરુસુ પુવૅ વ . તેસુ વિ વસંતિ દેવા, પઉમો તહ પુંડરીઓ અને ર૫ર (૧૧) અહીં પૂર્વની જેમ ઉત્તરકુરુમાં પદ્ધ અને મહાપદ્મ વૃક્ષો છે. તેમની ઉપર પદ્મ અને પુંડરીક દેવો વસે છે. (રાપર) (૧૧) દોગુણહત્તરિ પઢમે, અડ લવણે બીઅદિવિ તઈઅદ્ધ ! પિહુપિહુપણ સયચાલા, ઇંગણરખિતે સલગિરિણોરપ૩ (૧૨) તેરહ સય સગવષ્ણા, તે પણમેરુહિં વિરહિઆ સર્વે . ઉગ્નેહપાયકંદા, માણસસેલો વિ એમેવ | ૨૫૪ . (૧૩) પહેલા જંબૂદ્વીપમાં ૨૬૯, લવણસમુદ્રમાં ૮, બીજા દ્વીપ (ધાતકીખંડ)માં અને ત્રીજા અર્ધદ્વીપમાં જુદા જુદા ૫૪૦ પર્વતો છે. આ પ્રમાણે મનુષ્યક્ષેત્રમાં બધા પર્વતો ૧,૩૫૭ છે. ૫ મેરુપર્વતો સિવાયના તે બધા પર્વતો ઊંચાઈના ચોથા ભાગ જેટલા ભૂમિમાં છે. માનુષોત્તરપર્વત પણ એ જ પ્રમાણે છે. (રપ૩, ૨૫૪) (૧૨, ૧૩) ધુવરાસીસુ તિલમ્બા, પણપષ્ણુ સહસ્સ છ સય ચુલસીઆ. મિલિયા હવંતિ કમસો, પરિહિતિગં પુષ્મરદ્ધસ્સ રપપ . (૧૪) - યુવરાશિઓમાં ૩,૫૫,૬૪૦ ઉમેરીએ એટલે પુષ્કરવરાર્ધદ્વીપની ક્રમશઃ ત્રણ પરિધિ થાય છે. (૫૫) (૧૪) Pઈદહઘણથણિઆગણિ-જિણાઇણરજમ્મમરણકાલાઈI પણયાલલખજોઅણ-ણરખિત્ત મુતુ ણો પુ(પ)રઓ ૨૫૬ . (૧૫) ૪૫ લાખ યોજનના મનુષ્યક્ષેત્રને છોડીને પછી નદી, દ્રહ, વાદળ, વિજળી, અગ્નિ, તીર્થંકર વગેરે મનુષ્યના જન્મ-મરણ, કાલ વગેરે નથી. (રપ૬) (૧૫) પુષ્કરવરાર્ધદ્વીપ અધિકાર સમાપ્ત
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy