SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ પુર્વાં વ પુરી અ તરુ, પરમુત્તરકુરુસુ ધાઇ મહધાઈ । રુકખા તેસુ સુદંસણ-પિયદંસણનામયા દેવા ॥ ૨૩૮ ॥ (૧૪) પહેલાની જેમ નગરી અને વૃક્ષો છે, પણ ઉત્તરકુરુમાં ધાતકીમહાધાતકી વૃક્ષો છે. તેમની ઉપર સુદર્શન અને પ્રિયદર્શન નામના દેવો છે. (૨૩૮) (૧૪) ૫૬૦ વરાસીસુ અ મિલિઆ, એગો લક્ખો અ અડસયરી સહસ્સા । અટ્ઠ સયા બાયાલા, પરિહિતિગં ધાયઈસંડે ॥ ૨૩૯ ॥ (૧૫) ધ્રુવરાશીમાં ૧,૭૮,૮૪૨ યોજન ઉમેરવાથી ધાતકીખંડમાં ત્રણ પરિધિ આવે. (૧૫) (૨૩૯) ધાતકીખંડ અધિકાર સમાપ્ત ગુરુ એકાંતે આપણા હિતકારી છે. આપણને નુકસાન થાય તેવું ક્યારેય તેઓ ફ૨માવતા નથી. તો પછી તેમની ઇચ્છા મુજબ જીવન જીવવામાં આપણને વાંધો શું ? • દુનિયાભરની જાણકારી મેળવવાની આપણને ઇચ્છા થાય, પણ ગુરુની મારા માટે શું ઇચ્છા છે એ જાણવાની આપણને તાલાવેલી ખરી ? • જો ગુરુ પ્રત્યે સમર્પણભાવ ન હોય તો બહારથી સાધુપણું હોવા છતાં અંદરથી સાધુપણું નથી.
SR No.022056
Book TitleKshetra Samas
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages650
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy