________________
૫૫૯
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
શેષ પર્વતો, નદી, વિજય, વનમુખની લંબાઈ ક્ષેત્રને અનુસાર છે. ક્ષેત્રો ૪ લાખ યોજન લાંબા છે. ક્ષેત્રો અને વિજયોની પહોળાઈ આ પ્રમાણે છે – (૨૩૩) (૯) ખિતંકગુણધુવંકે, દો સય બારુત્તરહિ પવિભરે . સવ– વાસવાસો, હવેઈ ઈહ પુણ ઇ ધુવંકા | ૨૩૪ (૧૦)
ક્ષેત્રના અંકને ધ્રુવ અંક સાથે ગુણવો, તેને ૨૧રથી ભાગવો. એ બધે ક્ષેત્રોની પહોળાઈ છે. અહીં આ પ્રમાણે ધ્રુવ અંકો છે. (ર૩૪) (૧૦) ધુરિ ચઉદ લબં દુસહસ, દોસગણઉઆ ધુવં તદા મચ્છે . દુસય અડુત્તર સતસ-સિહસ છવ્વીસ લખા ય | ર૩૫ (૧૧) ગુણવીસ સર્ષ બત્તીસ, સહસ ગુણયાલ લખ ધુવસંતે – ઈગિરિવણમાણવિસુ-દ્ધખિત્ત સોલંસપિહુ વિજયા | ૨૩૬ . (૧૨)
શરૂમાં ધ્રુવાંક ૧૪,૦૨,૨૯૭ યોજન છે. મધ્યમાં ધ્રુવાંક ૨૬,૬૭,૨૦૮ યોજન છે. અંતે યુવાંક ૩૯,૩૨,૧૧૯ યોજન છે. ક્ષેત્રની પહોળાઈમાંથી નદી, પર્વત, વનના પ્રમાણને બાદ કરી ૧૬ થી ભાગી વિજયોની પહોળાઈ આવે છે. (૨૩૫, ૨૩૬) (૧૧, ૧૨) ણવ સહસા છ સય તિઉત્તરા ય છચ્ચેવ સોલા ભાયા યી વિજયપિહુd ણગિરિ-વણવિજયસમાસિ ચઉલઝ્મા ર૩૭ (૧૩)
વિજયોની પહોળાઈ ૯,૬૦૩ ૬/૧૬ યોજન છે. નદી, પર્વત, વન, વિજયનો સરવાળો ૪ લાખ યોજન છે. (૧૩) (૨૩૭)