________________
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ
સત્તહિયા તિણિ સયા, બારસ ય સહસ્સ પંચ લક્ખા ય | બારસ ય કલા પયર, વેઅદ્ધગિરિમ્સ ધરણિતલે ॥ ૨ ॥ ૫,૧૨,૩૦૭ યોજન ૧૨ કળા એ વૈતાઢ્યપર્વતનું પૃથ્વીતલ ઉપરનું પ્રતર છે. (૨)
જોઅણુ તીરું વાસે, પઢમાએ મેહલાએ પયરમિમં। લતિંગ તિસયરિ સયા, ચુલસી ઇક્કારસ કલાઓ ॥ ૩ ॥ ૩૦ યોજન પહોળી પહેલી મેખલાનું પ્રતર આ પ્રમાણે છે - ૩,૦૭,૩૮૪ યોજન ૧૧ કળા. (૩)
દસ જોઅણ વિસ્તંભે, બીઆએ મેહલાઇ પયમિમં । લખ્ખો ચઉવીસ સયા, ઇંગસટ્ટા દસ કલાઓ અ ॥ ૪ ॥ ૧૦ યોજન પહોળી બીજી મેખલાનું પ્રતર આ પ્રમાણે છે ૧,૦૨,૪૬૧ યોજન ૧૦ કળા. (૪)
અટ્ઠ સયા અડસીઆ, સહસા બત્તીસ તીસ લખ્ખા ય ।
કલ બાર વિકલિગારસ, ઉત્તરભરહદ્ધપયરમિમંઞ- ૫ | ૩૦,૩૨,૮૮૮ યોજન ૧૨ કળા ૧૧ વિકળા ઉત્તરભરતાર્ધક્ષેત્રનું પ્રતર છે. (૫)
આ
દો કોડિ ચઉદ લક્ખા, સહસા છપ્પન્ન ણવસય ઇંગસયરા । અટ્ઠ કલા દસ વિકલા, પયરમિમં ચુલ્લહિમવંતે ॥ ૨,૧૪,૫૬,૯૭૧ યોજન ૮ કળા ૧૦ વિકળા હિમવંતપર્વતનું પ્રતર છે. (૬)
હેમવએ છક્કોડી, બાવત્તરિ લક્ખ સહસ તેવણ્ણા । પણયાલ સયં પયરો, પંચ કલા અટ્ટ વિકલા ય || ૭ || હિમવંતક્ષેત્રનું પ્રતર ૬,૭૨,૫૩,૧૪૫ યોજન ૫ કળા ૮ વિકળા છે. (૭)
૫૪૭
૬ ॥
આ લઘુ
ગુણવીસ કોડ અડવણ-લક્ખ અડસટ્ટે સહસ સયમેગં । છલ (છા) સીઅં દસ ય કલા, પણ વિકલા પયર મહિમવે ॥ ૮ ॥