________________
૫૪૬
લઘુક્ષેત્રસમાસની મૂળગાથા અને શબ્દાર્થ. અડતીસ સહસ સગ સય, ચત્તા ધણુ દસ કલા ય હેમવએ . બાપા સત્ત િસએ, પણપણે તિણિ આ કલાઓ + ૭ |
હિમવંતક્ષેત્રનું ધનુપૃષ્ઠ ૩૮,૭૪૦ યોજન અને ૧૦ કળા છે, બાહા ૬,૭૫૫ યોજના અને ૩ કળા છે. (૭) ધણ મહહિમવે દસકલ, દો સંય તેણઉઆ સહસ સગવણા | બાહા બાણઉઅસએ, છહારે ણવ કલદ્ધ ચ | ૮ ||
મહાહિમવંતપર્વતનું ધનુ પૃષ્ઠ ૫૭,૨૯૩ યોજન અને ૧૦ કળા છે, બાહા ૯,૨૭૬ યોજન અને ૯ ૧/૨ કળા છે. (૮) ચુલસી સહસા સોલસ, ધણુ હરિવાસે કલાચઉક્કે ચ | બાહા તેર સહસ્સા, તિણિગસટ્ટા છ કલ સદ્ધા / ૯ //
હરિવર્ષક્ષેત્રનું ધનુપૃષ્ઠ ૮૪,૦૧૬ યોજન અને ૪ કળા છે, બાહા ૧૩,૩૬૧ યોજન અને ૬ ૧/૨ કળા છે. (૯) શિસહ ધણુ ણવ કલા લખ, સહસ ચકવીસ તિસય છાયાલા બાહા પર્ણ િસયું, સહસ્સ વીસ દુકલ અદ્ધ / ૧૦ |
નિષધપર્વતનું ધનુપૃષ્ઠ ૧,૨૪,૩૪૬ યોજન અને ૯ કળા છે, બાહા ૨૦,૧૬૫ યોજન અને ૨ ૧/૨ કળા છે. (૧૦) સોલસ સહસ અડ સય, તેનીઆ સઢ તેરસ કલા યT. બાહા વિદેહમઝે, ધણુપિä પરિરયસ્સદ્ધ | ૧૧ ||
મહાવિદેહક્ષેત્રની મધ્યમાં બાહા ૧૬,૮૮૩ યોજન અને ૧૩ ૧/૨ કળા છે, ધનુપૃષ્ઠ પરિધિથી અડધું છે. (૧૧)
પ્રતરગણિતની સંગ્રહગાથા લખટ્ટારસ પણતીસ, સહસ્સ ચઉ સયા ય પણસીયા ! બારસ કલા છ વિકલા, દાહિણભરહદ્ધપરં તુ | ૧ ||
૧૮,૩૫,૪૮૫ યોજન ૧૨ કળા ૬ વિકળા એ દક્ષિણભરતાર્ધક્ષેત્રનું પ્રતર (ક્ષેત્રફળ) છે. (૧)